શેની દ્વિધ્રુવીય ચાકમાત્રા સૌથી વધુ છે ? from Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

111. શેમાં સૌથી ઓછો દ્વિધ્રુવીય ગુણ છે ?
  • પાણી 

  • ઇથેનોલ 

  • ઇથર

  • ઇથેન


112. નીચેના પૈકી કયા સંયોજનની દ્વિધ્રુવીય ચાકમાત્રા સૌથી વધુ છે ?
  • CHCl3

  • CCl4

  • CH3Cl

  • CH2Cl2


113.

શેમાં આંતરપરમાણ્વિય બંધ કોણ 109degree28' બને છે ?

  • NH3, BF4

  • NH2, BF3

  • NH3, BF4-

  • NH4, BF3


114.

CClએ દ્વિધ્રુવીય ચાકમાત્રા દર્શાવતું નથી કારણ કે...... 

  • તે સમતલીય બંધારણ કદ તેમાં સમાન છે.

  • કાર્બન અને ક્લોરિનના કદ તેમાં સમાન છે. 
  • તે ચોક્કસ સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે. 

  • તેમાં કાર્બન અને ક્લોરિનની ઇલેક્ટ્રોન બંધુતા સમાન છે.


Advertisement
115. નીચેના પૈકી કઈ જોડમાં કાયમી દ્વિધ્રુવીય ચાકમાત્રા છે ?
  • SiF4, NO2

  • NO2, O3

  • SiF, CO3

  • આપેલ પૈકી એક પણ નહી 


116.

ધ્રુવીય અણુમાં આયનીય વીજભાર bold 4 bold. bold 8 bold space bold cross times bold space bold 10 to the power of bold minus bold 10 end exponent bold space bold esu છે. જો આંતર-આયનીય અંતર bold 1 bold space bold A with bold degree on top હોય, તો દ્વિધ્રુવીય
ચાકમાત્રા જણાવો.

  • 4.8 D

  • 0.48 D

  • 4.18 D

  • 48.1 D


117.

અમોનિયા અણુનો આકાર તેમજ તેમાં રહેલ નાઇટ્રોજનનું સંકરણ દર્શાવો. 

  • ત્રિકોણીય પિરામિડ, sp3

  • ચતુષ્ફલકીય, sp3 

  • ત્રિકોણીય, sp2

  • એકેય નહી.


118. NH3, [PtCl4]2-, PClઅને BCl3 માં મધ્યસ્થ પરમાણુ અનુક્રમે કયા પ્રકારના સંકરણ ધરાવે છે ?
  • dsp2, dsp3, sp2, sp3

  • sp3, dsp2, dsp3, sp2

  • dsp2, sp3, sp2, dsp3

  • dsp2, sp2, sp3, dsp3


Advertisement
119. સંકરણ તેમજ આકારને આધારે નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ?
  • BeCl2, spરેખીય

  • BeCl2, spકોણીય 

  • BCl3, sp3સમચતુષ્ફલકીય

  • BCl3, spત્રિકોણીય પિરામિડલ


Advertisement
120. શેની દ્વિધ્રુવીય ચાકમાત્રા સૌથી વધુ છે ?
  • SO2

  • BF2

  • ટ્રાન્સ-2 બ્યુટ-2-ઇન

  • CO2


A.

SO2


Advertisement
Advertisement

Switch