કાર્બોનેટ આયનમાં શક્ય સંસ્પંદન બંધારણની સંખ્યા દર્શાવો.  from Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

131. નીચેના ઘટકોની સ્થિરતાનો યોગ્ય ક્રમ દર્શાવો :
  • Li subscript 2 to the power of minus space less than space Li subscript 2 space less than space Li subscript 2
  • Li subscript 2 space less than space Li subscript 2 to the power of minus space less than space Li subscript 2 space
  • Li subscript 2 to the power of minus space less than space Li subscript 2 space less than space Li subscript 2 space
  • Li subscript 2 space less than space Li subscript 2 space less than space Li subscript 2 to the power of minus

Advertisement
132. કાર્બોનેટ આયનમાં શક્ય સંસ્પંદન બંધારણની સંખ્યા દર્શાવો. 
  • 9

  • 6

  • 3

  • 2


C.

3


Advertisement
133. સંસ્પદનને કારણે ........ 
  • બંધલંબાઇ ઘટે છે.

  • અણુની ઊર્જા ઘટે છે. 

  • અણુની સ્થિરતા વધે છે. 

  • આપેલ તમામ સાચાં છે.


134. સંસ્પંદન બંધારણોમાં શું જુદું પડે છે ?
  • પરમાણ્વિય ગોઠવણી

  • ક્રિયાશીલ સમૂહો 

  • ઇલેક્ટ્રોનીય ગોઠવણી

  • આલ્કીલ સમૂહો


Advertisement
135.

કયા અણુના સંસ્પંદન બંધારણ દર્શાવી શકાય છે ?

  • O3

  • CH4

  • H2O

  • NH2


136. સંસ્પંદન બંધારણ માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી ?
  • સંસ્પંદન બંધારનો સમાન ઊર્જા ધરાવે છે.

  • સંસ્પંદન બંધારણોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીના સ્થાનમાં જુદા પડે છે. 

  • સંસ્પંદન બંધારણોમાં પરમાણુઓની ગોઠવણી સમાન હોય છે.

  • સંસ્પંદન બંધારણોમાં ઇલેક્ટ્રૉન યુગ્મોની સંખ્યા સમાન હોતી નથી.


137. નીચેના પૈકી શેમાં સંસ્પંદન બંધારણ શક્ય નથી ?
  • CO32-

  • SiO2

  • C6H6

  • CO2


138. Oના મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જણાવો. 
  • 0

  • 1

  • 2

  • 3


Advertisement
139.

નીચેના પૈકી કયા ઘટકોનું અસ્તિત્વ નથી ?

  • H22, He2

  • H2-, He2

  • H2-, He22-

  • H2, He22-


140. ધ્રુવીય તેમજ બિનધ્રુવીય એમ બંને પ્રકારના બંધ ધરાવતો અણુ કયો છે ?
  • NH4Cl

  • HCN

  • H2O2

  • CH4


Advertisement

Switch