આર્યન એ સોડિયમ કરતાં વધુ મજબૂત હોવાનું કારણ .....  from Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

191. નીચેના પૈકી સૌથી વધુ પ્રબળ બંધ દર્શાવો : 
  • હાઇડ્રોજન બંધ

  • વાનડરવાલ્સ 

  • ધાત્વીય બંધ 

  • દ્વિધ્રુવીય-દ્વિધ્રુવીય 


192. નીચેના પૈકી ઘન ધાત્વીય સ્ફટિકનું ઉદાહરણ દર્શાવો : 
  • AgCl

  • w

  • Si

  • C


193. વિદ્યુત અને ઉષ્માના સુવાહક સ્ફટિક .............. તરીકે ઓળખાય છે. 
  • ધાત્વીય સ્ફટિક  

  • આયનીય સ્ફટિક 

  • સહસંયોજક સ્ફટિક 

  • આણ્વિય સ્ફટિક


Advertisement
194. આર્યન એ સોડિયમ કરતાં વધુ મજબૂત હોવાનું કારણ ..... 
  • આર્યન પરમાણુમાં ધાત્વીય બંધ વધુ પ્રબળ છે.

  • આર્યન પરમાણુનું કદ નાનું છે. 

  • આર્યન પરમાણુની ગોઠવણી વધુ ગીચ છે. 

  • એકેય નહી.


A.

આર્યન પરમાણુમાં ધાત્વીય બંધ વધુ પ્રબળ છે.


Advertisement
Advertisement
195. નીચેના પૈકી સૌથી ઊંચું ગલનબિંદુ કોનું છે ?
  • Fe

  • Na

  • હીરો

  • pb


196. ધાત્વીક બંધને આધારે કયો ગુણ સમજાવી શકાય ?
  • ઉષ્મીયવાહકતા

  • વર્ધનીયતા 

  • તન્યતા 

  • આપેલ તમામ


197. સ્ફટિકમાં રહેલા ધન આયનમાં વીજભારમાં વધારો એ ધાત્વીય બંધની પ્રબળતામાં ........... દર્શાવે. 
  • વધારો

  • ઘટાડો 

  • નહી વધારો કે નહી ઘટાડો 

  • વધારો અથવા ઘટાડો


Advertisement

Switch