Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ

Multiple Choice Questions

111. વિદ્યુતધ્રુવ પર એક તુલ્યભાર દળ જમા થવા માટે જરૂરી વિદ્યુતભાર કેટલો હશે ?
  • 1 કુલંબ્મ

  • 96500 ફેરાડે વિદ્યુતભાર 

  • 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર

  • આપેલ એપ પણ નહી.


112.
એક ઍસિડના જલીય દ્વાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતાં ઍનોડ પર 44600 મિલિ ઑક્સિજન વાયુ ઉત્પન્ન થાય, તે દરમિયાન કૅથોડ પર ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું કદ કેટલું હશે ?
  • 89600 મિલિ

  • 22400 મિલિ 

  • 11200 મિલિ 

  • 44800 મિલિ


113. ફેરાડેનો વિદ્યુતવિભાજનનો નિયમ કોની સાથે સંબંધિત છે ?
  • વિદ્યુતવિભાજ્યના તુલ્યભાર સાથે

  • ધન આયનની ઝડપ સાથે

  • ધન આયનના પરમાણુ-ક્રમાંક સાથે 

  • ઋણ આયનના પરમાણુ-ક્રમાંક સાથે 


114.
2 ગ્રામ Hg કૅથોડનો ઉપયોગ કરી CdClના વિદ્યુતવિભાજનથી Cd-Hg સંરસ મેળવવામાં આવે છે. કૅથોડ પર 20% Hg ધરાવતા Cd--Hg સંરસ મેળવવા 1000 સેકન્ડ માટે સૈદ્વાંતિક રીતે કેટલા એમ્પિયર વિદ્યુતપ્રવાહ પસાર કરવો પડશે ? (પરમાણ્વિય ભાર Cd = 112.5 ગ્રામ-મોલ-1)
  • 4.29 A

  • 17.16 A

  • 13.72 A

  • 34.32 A


Advertisement
115.
નિષ્ક્રિય વિદ્યુતધ્રુવોની હાજરીમાં 10 લિટર CuSOના જલીય દ્વાવણનું વિદ્યુતવિભાજન 20 કલાક સુધી વિદ્યુતપ્રવાહ પસાર કરી દ્વાવણમાં CuSO4 ની મોલારિટી 0.7 M થી ઘટીને 0.2 M થાય છે, તો સૈદ્વાંતિક રીતે કેટલા એમ્પિયર વિદ્યુતપ્રવાહ પસાર કર્યો હશે ?
  • 1.34 A

  • 6.7 A

  • 26.8 A

  • 13.4 A


116.
નિષ્ક્રિય વિદ્યુતધ્રુવોની હાજરીમાં 5 લિટર CuSOજા જલીય દ્વાવણનું વિદ્યુતવિભાજન 25 A વિદ્યુતપ્રવાહ પસાર કરતાં દ્વાવણમાં CuSOની મોલારિટી 0.7 Mથી ઘટીને 1.2 M થાય છે. તો સૈદ્વાંતિક રીતે કેટલા સમય સુધી વિદ્યુતપ્રવાહ પસાર કર્યો હશે ?
  • 1.716 કલાક

  • 17.16 કલાક 

  • 8.85 કલાક

  • 4.29 કલાક


117. વિદ્યુતવિભાજ્યના દ્વાવણમાંથી કુલંમ્બ વિદ્યુતભાર પસાર કરતાં વિદ્યુતધ્રુવ પર જમા થતું દળ કેટલું હોય છે ?
  • 1 ગ્રામ જેટલું

  • 1 વિદ્યુતરાસાયણિક તુલ્યાંક જેટલું

  • 1 રાસાયણિક તુલ્યાંક જેટલું 

  • 1 પરમાણુભાર જેટલું 


118.
CuSOના જલીય દ્વાવણમાંથી 2 A વિદ્યુતપ્રવાહ 2 કલાક W માટે પસાર કરતાં ગ્રામ કૉપર ધાતુ કૅથોડ પર જમા થાય છે, તો તે જ કોષમાંથી જો 4 A વિદ્યુતપ્રવાહ 4 કલાક માટે પસાર કરવામાં આવે, તો કૅથોડ પર જમા થતું કૉપર ધાતુનું દળ કેટલું હશે ?
  • 4W ગ્રામ

  • 2W ગ્રામ

  • bold W over bold 2ગ્રામ
  • bold W over bold 4ગ્રામ

Advertisement
119. એક પદાર્થનો વિદ્યુતરાસાયણિક તુલ્યાંક 0.0006735 ગ્રામ છે, તો તેનો રાસાયનિક તુલ્યાંક કેટલો હશે ?
  • 130 ગ્રામ

  • 65 ગ્રામ 

  • 0.0007635 ગ્રામ 

  • 34.5 ગ્રામ


Advertisement
120.
વિદ્યુતવિભાજન પ્રક્રિયામાં 9650 ઇલેક્ટ્રોપ્ન સંકળાય ત્યારે કૅથોડ પર જમા થતું ધાતુનું દળ 1.2 ગ્રામ છે, તો તે ધાતુનો રાસાયણિક તુલ્યાંક કેટલો હશે ?
  • 12 ગ્રામ/તુલ્ય

  • 2.4 ગ્રામ/તુલ્ય

  • 24 ગ્રામ/તુલ્ય

  • 0.12 ગ્રામ/તુલ્ય


A.

12 ગ્રામ/તુલ્ય


Advertisement
Advertisement

Switch