ઉત્સેચક અને ઔષધ વચ્ચે કયા બંધથી જોડાણ મજબૂત બનતા તે સરળતાથી તૂટતું નથી ?  from Chemistry રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

1. નીચે પૈકી કયું સલ્ફોનેમાઈદ ઔષધનું બંધારણ છે ? 
  • આપેલ બધા જ 


2. નીચે પૈકી કોણ હોર્મોન તેમજ ચેતા પ્રેષિત એમ બંને પ્રકારે વર્તે છે ? 
  • ડોપામાઈન

  • નોરા ડ્રેનાલિન 

  • એસિટાઈલ કૉલિન 

  • સીરોટોનીન


3.
ઔષધ-ઉત્સેચક-ગ્રાહી પદાર્થ આંતરક્રિયા સંદર્ભે નીચેના વિધાનોની સત્યાર્થતા જણાવો : 

(i) જે ઔષધ સંદેશાવાહકને સ્થાને ગ્રાહી પદાર્થ સાથે જોદાઈને કોષની પ્રત્યાયન ક્રિયાને સોકે છે તેને એન્ટાગોનિસ્ટસ કહે છે. 
(ii) ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાનને બદલે જુદા સ્થાને જોદાય છે. તે સ્થાનને એલોસ્ટેરિક સાઈટ કહે છે. 
(iii) પ્રક્રિયાર્થીને ઉત્સેચકના સક્રિયસ્થાને જોડનાર ઔષધને ઉત્સેચક નિરોધક કહે છે. 
  • TTT

  • FTF

  • TTF

  • FTT


4. આર્સેનિક યુક્ત ઔષધ મુખ્યત્વે કયા રોગની સારવાર માટે વધુ વપરાય છે ?
  • કમળો

  • ટાઈફૉઈડ 

  • ક્ષય

  • સિફિલિસ


Advertisement
5. મલેરિયાના સારવાર માટે ઉપયોગી ઔષધ કયું છે ? 
  • એસ્પિરિન

  • પેનિસિલિન 

  • પેરાસિટામોલ

  • ક્લોરોક્વિન


6. શરીરમાં શું ઉત્પન્ન થવાના કારણે શરદી, ઍસિડિટી, ચામડી લાલ થવી અને ખંજવાળ આવવા જેવી મુશ્કેલી સર્જાય છે ? 
  • હિસ્ટામાઈન

  • વિષાણુ 

  • જીવાણુ 

  • કૃમિ


7. રસાયણચિકિત્સાન પિતા તરીકે કોણ ઓળખે છે ?
  • પૌલ એહરલિચ 

  • એલેકઝાન્ડર ફ્લેમિંગ 

  • હાવર્ડફ્લોર 

  • અર્નસ્ટ બોરિસ ચેઈન


8. નીચે પૈકી કયા ઔષધોનો લક્ષ્ય અણુ નથી ?
  • ઉત્સેચક 

  • ન્યુક્લિઈક ઍસિડ 

  • પ્રોટીન 

  • લિપિડ


Advertisement
9.
રસાયણચિકિત્સામાં સૌપ્રથમ કયા બે રોગો માટે આર્સેનિકયુક્ત સંયોજનોનું સંશ્લેષણ એહરલિચે કર્યું હતું ?
  • એસિડિટી, ઉદાસીનતા

  • નિદ્રારોગ, સિફિલિસ

  • તાવ, આંચકી 

  • લકવો, રક્તસ્ત્રાવ


Advertisement
10. ઉત્સેચક અને ઔષધ વચ્ચે કયા બંધથી જોડાણ મજબૂત બનતા તે સરળતાથી તૂટતું નથી ? 
  • આયનીય બંધ

  • વાન્ડરવાલ્સ બળ

  • સહસંયોજક બંધ 

  • હાઈડ્રિજન બંધ 


C.

સહસંયોજક બંધ 


Advertisement
Advertisement

Switch