ન્યુમોનિયાની સારવાર માટે ઉપયોગી સલ્ફા ઔષધ કઈ છે ?  from Chemistry રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

41. બાર્બીટ્યુરિક ઍસિડ અને તેના વ્યુત્પન્નો .......... તરીકે જાણીતા છે.
  • જીવાણુનાશી

  • વેદનાહાર 

  • પ્રશાંતકો

  • જંતુનાશક


42. નીચે પૈકી કયું વેદનાહાર ઔષધ નથી ? 
  • આઈબ્રુપોફેન

  • ડાયક્લોફેનિક સોડિયમ 

  • ઓફ્લોક્ષિન

  • નેપ્રોક્ષન 


43. પેરાસોટામોલ ઔષધ નીચે પૈકી કોની એસિટિલેશન પ્રક્રિયાથી સાંશ્લેષિત થાય છે ? 
  • 4-એમિનો હાઈદ્રોક્સિ બેન્ઝિન 

  • 2-એમિનો હાઈદ્રોક્સી બેન્ઝિન 

  • 3-એમિનો હાઈડ્રોક્સિ બેન્ઝિન 

  • હાઈડ્રોક્સી બેન્ઝિન


Advertisement
44. ન્યુમોનિયાની સારવાર માટે ઉપયોગી સલ્ફા ઔષધ કઈ છે ? 
  • સલ્ફાડાયઝિન

  • સલ્ફા ગ્વાનિડિન 

  • સલ્ફાપિરિડિન

  • સલ્ફનિલેમાઈડ


C.

સલ્ફાપિરિડિન


Advertisement
Advertisement
45. પેરાસિટામોલ ઔષધનું સાચું બંધારણ કયું છે ?

46. વેદનાહર તેમજ તાવશામક એમ બંને તરીકે નીચે પૈકી કોણ ઉપયોગી છે ? 
  • એસ્પિરિન

  • ક્વિનિન 

  • પેનિસિલિન 

  • ઈન્સ્યુલિન 


47. હેરોઈન એ કોનું વ્યુત્પન્ન છે ? 
  • કેફિન

  • મોર્ફિન

  • નિકોટીન 

  • કોકેઈન 


48. નીચે પૈકી કોણ આલ્કેલોઈડ નથી ? 
  • ફિનાઈલ બ્યુટાઝોન

  • રેસર્પાઈન 

  • મોર્ફિન 

  • ક્વિનાઈન 


Advertisement
49. મોર્ફીનથી ઘેન ચડે તે પહેલાં ઉત્તેજનાની સ્થિતિ આવે છે, તે સ્થિતિ કયા નામે ઓળખાય છે ? 
  • ફોબિયા

  • સ્ટુયોર 

  • પેથાજેનિક સ્થિતિ

  • યુફોરિયા 


50.  બંધારણ  નીચે પૈકી કોનું છે ? 
  • વેરોનાલ 

  • એમાયટાલ 

  • લુમિનાલ 

  • સેકોનાલ


Advertisement

Switch