દર્દીના નામ પરથી નામકરણ થયેલ પ્રતિજીવી કયું છે ?  from Chemistry રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

61. ટ્યુબરક્લોસિસ (TB) ની સારવાર માટે ઉપયોગી પ્રતિજીવી કયું ?
  • પેનિસિલિન

  • ઈરિથ્રોમાયસિન 

  • એમિનિગ્લાયકોસાઈડ

  • ટ્રટ્રાસાયક્લિન


62.  બંધારણ નીચે પૈકી કોનું છે ? 
  • ક્લોરોઝાયલેનોન

  • પેનિસિલિન 

  • ક્લોર એમ્ફિનિકોલ 

  • એમ્પિસિલિન


63. નીચે પૈકી કયું બક્ટેરિયાનાશક છે ? 
  • ટેટ્રાસાયક્લિન

  • ક્લોર-એમ્ફેનિકોલ

  • સ્ટ્રેમ્ટ્રોમાયસિન  

  • ઈરીથ્રોમાયસિન, 


64. નીચે પૈકી કયું પ્રતિજીવી નથી ? 
  • પેનિસિલિન

  • ઈરિથ્રોમાયસિન 

  • ટેટ્રાસાયક્લિન

  • ઓક્ટોટોસિન 


Advertisement
65. નીચે પૈકી સૂક્ષ્મ જીવ વિરોધી ન હોય તે ઔષધ કયું ? 
  • ઈરિથ્રોમાયસિન

  • ઓફ્લેક્સેસિન

  • ટેટ્રાસયક્લિન 

  • ક્લોરએમ્ફિનિકોલ 


66. નીચે પૈકી કોણ ટાયફોઈડના ઉપચાર માટે ઉપયોગી છે ?  
  • એફોલોસેસિન

  • ક્લોર એમ્ફેનિકોલ 

  • સ્ટ્રેપ્ટોમાયાસિન 

  • પેનિસિલિન 


67. નીચે આપેલ પૈકી વિશાળ સ્પ્રેક્ટ્રમ અન્ટિબાયોટિકનું ઉદાહરણ નથી ? 
  • ટેટ્રાસાયક્લિન

  • પેનિસિલિન 

  • ક્લોરોએમ્ફેનિકોલ 

  • વાંકોમાયસિન


Advertisement
68. દર્દીના નામ પરથી નામકરણ થયેલ પ્રતિજીવી કયું છે ? 
  •  બેસિટ્રેસિન

  • એન્ગોલામાયસિન 

  • વર્નામાયસિન 

  • હેમાયસિન


A.

 બેસિટ્રેસિન


Advertisement
Advertisement
69. નીચે પૈકી સૂક્ષ્મજીવનાશક નથી ?
  • પેનિસિલિન

  • ઓફ્લોક્સોસિન 

  • ઈરિથ્રોમાયસિન

  • અમિનોગ્લાયકોસાઈડ 


70.
  • એમ્પિસિલિન-F

  • પેનિસિલિન-K 

  • પેનિસિલિન-G

  • એમ્પિસિલિન


Advertisement

Switch