o/m/p ક્રેસોલનું પાણીમાં દ્રાવણ શેના તરીકે ઓળખાય છે ? from Chemistry રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

91. જીવાણુનાશી ક્લોરોઝાયનેલોલ એ ............ છે. 
  • 3-ક્લોરો, 4, 5-ડાયમિથાઈલ ફિનોલ

  • 4-ક્લોરો, 2, 5-ડાયમિથાઈલ ફિનોલ 

  • 4-ક્લોરો, 3-5-ડાયમિથાઈલ ફિનોલ 

  • 5-ક્લોરો, 3, 4-ડાયમિથાઈલ ફિનોલ


92. ગર્ભાધાન અટકાવતી ગોળીનું મિશ્રણ નીચે પૈકી કયું છે ?
  • એસ્પિરિન + આઈબુપ્રોફેન

  • લ્યુમિનાલ + ઈક્વાનીલ 

  • સિમેટિડીન + રેનિટિડિન

  • મેસ્ટ્રોનોલ + નોરએથિન્ડ્રોન 


93. કયા બે પ્રકારના સંયોજનોનું મિશ્રણ ગર્ભનિરોધક ગોળી તરીકે વપરાય છે ? 
  • ટેસ્ટોજેનિક, એસ્ટ્રોજેનિક

  • પ્રોજેસ્ટોજેનિક, ટેસ્ટોજેનિક 

  • એસ્ટ્રોજેનિક, પ્રોજેસ્ટોજેનિક

  • થાયોજેનિક, એસ્ટ્રોજેનિક


94. નીચે પૈકી કોણ morning after pill તરીકે ઉપયોગમાં લેવાય છે ? 
  • નોરએથિન્ડ્રોન

  • મેફિપ્રિસ્ટોન 

  • બાયથાયેનોલ 

  • પ્રોમેથેઝિન


Advertisement
95. નીચે પૈકી કયા વાયુની અતિઅલ્પ સાંદ્રતા સંક્રમહારક તરીકે વર્તે છે ?
  • NO2

  • O2

  • SO2

  • CO2


96. જે રસાયણ પદાર્થો ગર્ભાધાન અટકાવવા માટે વપરાય છે, તેને શું કહે છે ? 
  • એન્ટાસિડ

  • એન્ટિસેપ્ટિક 

  • એન્ટિબાયોટિક્સ

  • એન્ટિફર્ટિલિટી 


97.
100 ml 1 % સાંદ્રતા ધરાવતા ફિનોલના જલીય દ્રાવણમાં કેટલા પાણી ઉમેરવાથી તે જીવાણુનાશી તરીકે ઉપયોગમાં લઈ શકાય ? 
  • 108 ml

  • 500 ml

  • 400 ml

  • 100 ml


Advertisement
98. o/m/p ક્રેસોલનું પાણીમાં દ્રાવણ શેના તરીકે ઓળખાય છે ?
  • ડેટોલ

  • સેવલોન 

  • લાયસોલ 

  • સેલોલ


C.

લાયસોલ 


Advertisement
Advertisement
99. એસ્પોર્ટેમ કૃત્રિમ ગળ્યો પદાર્થ એ કયા ડાયપેપ્ટાઈડનો મિથાઈલ એસ્ટર છે ? 
  • ફિનાઈલ એલેનાઈલ એસ્પાર્ટિક અસિડ

  • ગ્લાયસાઈલ એલેનાઈન 

  • એસ્પાર્ટાઈલ ફિનાઈલ એલેનાઈન 

  • એલેનાઈલ ગ્લાયસિન


100. નીચે પૈકી કયો કૃત્રિમ ગળ્યો પદાર્થ નથી ?
  • સુક્રેલોઝ

  • સુક્રોઝ

  • એલિટેમ 

  • સેકેરીન 


Advertisement

Switch