નીચે કેટલાક પદાર્થોના નામ આપેલ છે. તે પરથી તેની નીચે જનાવેલ પ્રશ્નનો જવાબ આપો : એસ્પાર્ટેમ, મીઠું, સોડિયમ બેન્ઝોએટ, સેલકેરિન, ઈપોક્સાઈડ, P-હાઈડ્રોક્સિ, બેન્ઝોએટ એસ્ટર, પ્રોપિયોનિક ઍસિડ, સોર્બિક ઍસિડ, સયક્લામેટ, એલિટેમ, સોડિયમ મેટાબાય સલ્ફાઈટ, એસ્કોર્બિક ઍસિડ, કેરોટિન, કેરેમલ, ઈરિથ્રોસિન, એમરન્થ, ટેટ્રાઝાઈન, ઓર્નેટો.પ્રશ્ન:ઉપર પૈકી ખાદ્યસંરક્ષકની સંખ્યા કેટલી ? from Chemistry રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

121. BIS દ્વાર ગ્રેડ-1 સાબુમાં Total fatty matters (TFM) નું પ્રમાણ કેટલું હોવું જોઈએ ?
  • < 76 %

  • 70 %

  • > 70 %

  • 76 %


122. ડિટરજન્ટમાં એરોમેટિક વલય સાથે જોદાયેલ શૃંખલામાં કેટલા પરમાણુઓ સામાન્યતઃ હોય છે ? 
  • 10 થી 14

  • 14 થી 20

  • 6 થી 10

  • 2 થી 4


123. દાઢી કરવાના સાબુમાં વધુ ફીણ ઉત્પન્ન કરનાર કયો પદાર્થ ઉમેરાય છે ?
  • ગ્લિસરોલ

  • કોસ્ટિક સોડા 

  • રોઝિન

  • તેલ


124. નીચે પૈકી કૌયો ડીટરજન્ટ જંતુનાશક તરીકે ઉપયોગી છે ?
  • સોડિયમ લોરિલ સલ્ફેટ

  • લોરિલ આલ્કોહૉલ ઈથોક્સિલેટ 

  • સિટાઈલ ટ્રાયમિથાઈલ એમોનિયમ ક્લોરાઈડ 

  • સોડિયમ-2-ડોડેસાઈલ બેન્ઝિન સલ્ફોનેટ


Advertisement
125. નીચે પૈકી કોણ કેટાયનીય પ્રક્ષાલક છે ? 
  • બેન્ટાલ્કોનિયમ ક્લોરાઇડ 

  • સિટાઈલ ટ્રાયમિથાઈલ એમોનિયમ ક્લોરાઈડ 

  • ટ્રાયમિથાઈલ એમોનિયમ ક્લોરાઈડ

  • આપેલ બધા જ


126. સાબુનીકરણ પ્રક્રિયામાં સાબુ સિવાય મળતી ઉપનીપજ કઈ છે ?
  • ઈથેનોલ

  • ઈથીલીન ગ્લાયકોલ 

  • પ્રોપેનોલ

  • ગ્લિસરોલ 


127. દાઢી કરવાના સાબુમાં શું ઉમેરવાથી ફીણ સૂકાઈ જતું નથી ? 
  • રોઝિન

  • કોસ્ટિક સોડા 

  • ગ્લિસરોલ 

  • તેલ


Advertisement
128.
નીચે કેટલાક પદાર્થોના નામ આપેલ છે. તે પરથી તેની નીચે જનાવેલ પ્રશ્નનો જવાબ આપો : 
એસ્પાર્ટેમ, મીઠું, સોડિયમ બેન્ઝોએટ, સેલકેરિન, ઈપોક્સાઈડ, P-હાઈડ્રોક્સિ, બેન્ઝોએટ એસ્ટર, પ્રોપિયોનિક ઍસિડ, સોર્બિક ઍસિડ, સયક્લામેટ, એલિટેમ, સોડિયમ મેટાબાય સલ્ફાઈટ, એસ્કોર્બિક ઍસિડ, કેરોટિન, કેરેમલ, ઈરિથ્રોસિન, એમરન્થ, ટેટ્રાઝાઈન, ઓર્નેટો.

પ્રશ્ન:ઉપર પૈકી ખાદ્યસંરક્ષકની સંખ્યા કેટલી ?
  • 05

  • 03

  • 04

  • 07


D.

07


Advertisement
Advertisement
129. નીચે પૈકી કયું ઉદાહરણ એનાયનીક ડિટરજન્ટનું છે ?
  • C6H5SO3Na

  • CH3(CH2)16CH2-O-SO3Na

  • CH3(CH3)16N+(CH3)3Cl-

  • આપેલ પૈકી એક પણ  નહી 


130. વાળના કન્ડિશનરમાં વપરાતો કાર્બનિક ડિટરજન્ટ કયો છે ?
  • સોડિયમ ડેડોસાઈલ બેન્ઝિન સલ્ફોનેટ

  • સિટાઈલ ટ્રાયમિથાઈલ એમોનિયમ બ્રોમાઈડ

  • સોડિયમ લોરિલ સલ્ફેટ 

  • સોડિયમ સ્ટીયરાઈલ સલ્ફેટ 


Advertisement

Switch