નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિક્લ્પમાંથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો : વિધાન : BHA એ પ્રિઝર્વેટિવ છે. કારણ : BHA એ O2 કરતાં વધારે સક્રિય છે. જેથી તે ખોરાકમાં તેલનું ઑક્સિડેશન થવા દેતું નથી. from Chemistry રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

Advertisement
141.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિક્લ્પમાંથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો :

વિધાન : BHA એ પ્રિઝર્વેટિવ છે.
કારણ : BHA એ O2 કરતાં વધારે સક્રિય છે. જેથી તે ખોરાકમાં તેલનું ઑક્સિડેશન થવા દેતું નથી.

  • વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપે છે.

  • બંને વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સમજૂતી આપતું નથી. 

  • વિધાન સાચું છે, કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે, કારણ સાચું છે.


D.

વિધાન ખોટું છે, કારણ સાચું છે.


Advertisement
142. નીચેના પૈકી કઈ બે જોડ યોગ્ય છે ?
  • ખાદ્યરંગક–β-કેરોટિન

  • ખાદ્યપદાર્થ પરિરક્ષક–સોડિયમ બેન્ઝોએટ 

  • એન્ટિઑક્સિડન્ટ–પ્રોપિયોનિકિ ઍસિડ 

  • કૃત્રિમ ગળ્યો પદાર્થ–આર્નેટો


143. ગળપણને આધારે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે : 
  • એસ્પાર્ટેમ > સુક્રોલોઝ > એલિટેમ > સકેરિન

  • એલિટેમ > સુક્રોલોઝ > સેકેરિન > એસ્પાર્ટેમ

  • એસ્પાર્ટેમ > સેકેસિન > સુક્રોલોઝ > એલિટેમ 

  • સેકેરિન > એસ્પાર્ટેમ > એલિટેમ > સુક્રોલોઝ


144.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિક્લ્પમાંથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો :

વિધાન : સેકૅરિન એ સા
શ્લેષિત ગળ્યો પદાર્થ છે. 
કારણ : તેનું કૅલેરીમુલ્ય ઘણું વધારે છે.
  • વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપે છે.

  • બંને વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સમજૂતી આપતું નથી. 

  • વિધાન સાચું છે, કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે, કારણ સાચું છે.


Advertisement
Advertisement

Switch