CBSE
ખાદ્યરંગક–β-કેરોટિન
ખાદ્યપદાર્થ પરિરક્ષક–સોડિયમ બેન્ઝોએટ
એન્ટિઑક્સિડન્ટ–પ્રોપિયોનિકિ ઍસિડ
કૃત્રિમ ગળ્યો પદાર્થ–આર્નેટો
A.
ખાદ્યરંગક–β-કેરોટિન
વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપે છે.
બંને વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સમજૂતી આપતું નથી.
વિધાન સાચું છે, કારણ ખોટું છે.
વિધાન ખોટું છે, કારણ સાચું છે.
એસ્પાર્ટેમ > સુક્રોલોઝ > એલિટેમ > સકેરિન
એલિટેમ > સુક્રોલોઝ > સેકેરિન > એસ્પાર્ટેમ
એસ્પાર્ટેમ > સેકેસિન > સુક્રોલોઝ > એલિટેમ
સેકેરિન > એસ્પાર્ટેમ > એલિટેમ > સુક્રોલોઝ
વિધાન : BHA એ પ્રિઝર્વેટિવ છે.
કારણ : BHA એ O2 કરતાં વધારે સક્રિય છે. જેથી તે ખોરાકમાં તેલનું ઑક્સિડેશન થવા દેતું નથી.
વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપે છે.
બંને વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સમજૂતી આપતું નથી.
વિધાન સાચું છે, કારણ ખોટું છે.
વિધાન ખોટું છે, કારણ સાચું છે.