Important Questions of સંતુલન for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : સંતુલન

Multiple Choice Questions

41. [Al(H2O)6]નો સંયુગ્મી બેઇઝ કયો છે ?
  • [Al(H2O)5OH]3

  • [Al(H2O)5]2

  • [Al(H2O)5OH]3

  • શક્ય નથી


42. 0.1M CH3COOH ના દ્વાવણનું pka મૂલ્ય છે4.78 , તો દ્વાવણની pH કેટલી થશે ?
  • 1.89

  • 4.89

  • 2.89

  • 3.19


43. 0.1M બ્રોમોઍસિટિક ઍસિડના દ્વાવણનો આયનીકરણ-અંંશ 0.132 હોય, તો આ ઍસિડના pka નું મૂલ્ય કેટલું થશે ?
  • 2.7

  • 12.3

  • 14

  • 7.20


44. bold H subscript bold 3 bold PO subscript bold 4 bold space bold plus bold space bold H subscript bold 2 bold O bold space bold rightwards harpoon over leftwards harpoon bold space bold H subscript bold 4 to the power of bold minus bold space bold plus bold space bold H subscript bold 3 bold O to the power of bold plusપ્રક્રિયાનો ka1 પરિસ્થિતિમાં સૌથી વધારે અસર પામશે ?
  • ગરમ કરવાથી

  • ઉદ્દીપક ઉમેરવાથી 

  • આયન ઉમેરવાથી 

  • ઉમેરવાથી 


Advertisement
45. 0.004M હોઇડ્રેઝિનના દ્વાવણની pH 9.7 છે, તો તેના માટે pkb નું મૂલ્ય કેટલું થશે ?
  • 9.20

  • 8.20

  • 6.20

  • 7.20


46. ડાયપ્રોટિક ઍસિડ H2X માટે નીચેનામાંથી કયું સાચું છે ?
  • ka subscript 1 space equals space 1 over ka subscript 2
  • ka1 = ka2

  • ka1 > ka2

  • ka2


47. CO32- ના સંયુગ્મી ઍસિડનો વિયોજન-અચળાંક કેટલો થશે ?CO32- નો વિયોજન-અચળાંક bold 2 bold. bold 1 bold space bold cross times bold space bold 10 to the power of bold minus bold 4 end exponent છે. 
  • 4.76 space cross times space 10 to the power of negative 11 end exponent
  • 8.76 space cross times space 10 to the power of negative 8 end exponent
  • 3.42 space cross times space 10 to the power of negative 10 end exponent
  • 1.47 space cross times space 10 to the power of negative 11 end exponent

48.

100 સેમી3 પાણી સાથે 0.023 ગ્રામ સોડિયમ ધાતુ પ્રક્રિયા કરે છે, તો મળતા દ્વાવણની pH કેટલી હશે ?

  • 9

  • 12

  • 11

  • 10


Advertisement
49. OHનો સંયુગ્મી બેઇઝ કયો છે ?
  • O2

  • H2O

  • O2-

  • O-


50. નીચેનામાંથી કઈ સ્પિસિઝ બ્રોન્સ્ટેડ ઍસિડ અને બઈઝ એમ બંને તરીકે વર્તે છે ?
  • HPO3-

  • H2PO2-

  • HPO42-

  • આપેલ બધા જ 


Advertisement

Switch