[Cr (NH3)4Cl2] NO2 અને [Cr (NH3)4 Cl NO2] Cl કયા પ્રકારના સમઘટકો છે.  from Chemistry સવર્ગ સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : સવર્ગ સંયોજનો

Multiple Choice Questions

41. નીચેના પૈકી કઈ જોડ બંધનીય સમઘટકતા ધરાવે છે ? 
  • હેક્ઝા એક્વા ક્રોમિયમ (III) ક્લોરાઈડ અને પેન્ટા એક્વા ક્લોરાઈડો ક્રોમિયમ (III) ક્લોરાઈડ હાઈડ્રેટ

  • પેન્ટા ઈમ્માઈન નાઈટ્રો કોબાલ્ટ (III) આયન અને પેન્ટા એમ્માઈન નાઈટ્રાઈટ કોબાલ્ટ (III) આયન 

  • હેક્ઝા એમ્માઈન નાઈટ્રો કોબાલ્ટ (III) હેક્ઝા સાયનો ક્રોમેટ (III) આયન અને હેક્ઝા એમ્માઈન ક્રોમિયમ (III) હેક્ઝા સાયનો કોબાલ્ટ (III) આયન 
  • પેન્ટા એમ્માઈન નાઈટ્રેટો (III) ક્લોરાઈડ અને પેન્ટા એમ્માઈન ક્લોરાઈડો (III) નાઈટ્રેટ 


42. [Co (OX)3]3- કયા પ્રકારની સમઘટકતા ધરાવે છે ? 
  • ભૌમિતિક

  • પ્રકાશ 

  • બંધારણિય 

  • લિગેન્ડ


43.
Cr Cl3 (H2O)6 અણુસુત્ર ધરાવતા બે સંકીર્ણ A અને B AgNO3 સાથે અનુક્રમે ત્રણ અબે બે મોલ AgCl ના અવક્ષેપન પામે છે, તો A અને B કયા પ્રકારના સમઘટકો છે ?
  • કૉ-ઓર્ડીનેશન

  • જલયોજના

  • આયનીય 

  • બંધનીય 


44. નીચેનામાંથી કયું સંકીર્ણ કૉ-ઓર્ડિનેટ સમઘટકતા ધરાવે છે ? 
  • [Cr (en)2 Cl2]

  • [Co (NH3)6] Cl3

  • [Cr (NH3)6 [Co (CN)6]

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
45. અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટીક ક્ષેત્રીય વિભાજનથી કક્ષકની ઊર્જામા કેટલો ઘટાડો થશે ?
  • 2 over 9 increment subscript 0
  • 3 over 5 increment subscript 0
  • 2 over 5 increment subscript 0
  • 4 over 9 increment subscript 0

46. નીચેના પૈકી કયું સંકીર્ણ પ્રકાશ સમઘટકતા ધરાવે છે ? 
  • [Pt (NH3)2 Cl2 en]

  • [Pt (NH3)3 Cl3]

  • [Co (NH3)3 Cl3]

  • [Pt (NH3)2 Cl2]


47. કયું સંકીર્ણ પ્રકાશનું કોણાવર્તન કરી શકશે નહિ ?
  • ટ્રાન્સ [Pt Cl2 (OX)2]

  • [Cr Cl2 (NH3)2 en]+

  • [Cr (en)33+

  • સિસ [Pt Cl2 (en)2]2+


48. કયું સંકિરણ આયન ભૌમિતિક અને પ્રકાશ સમઘટકતા ધરાવે છે ? 
  • [Co Cl (NH3)5]2+

  • [Co (en)2 Cl2]+

  • [Co Cl2 (NH3)4]+

  • [Cr (OX)3]3-


Advertisement
49. સમચતુષ્કીય સંકીર્ણમાં સ્ફટીક ક્ષેત્રીય વિભાજનથી bold increment bold t કઈ કક્ષકોના ઊર્જામાં વધારો થાય છે ? 
  • 4 over 9 increment subscript 0
  • 2 over 9 increment subscript 0
  • 7 over 9 increment subscript 0
  • 3 over 5 increment subscript 0

Advertisement
50. [Cr (NH3)4Cl2] NO2 અને [Cr (NH3)4 Cl NO2] Cl કયા પ્રકારના સમઘટકો છે. 
  • આયનીય

  • બંધનીય 

  • પ્રકાશ 

  • ભૌમિતિક


A.

આયનીય


Advertisement
Advertisement

Switch