0.875 ગ્રામ સંકીર્ણ સંયોજન Co (NH3)4 Cl3 (અણુભાર) 233.5 ગ્રામ મોલ‌-1 ને 25 ગ્રામ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણનું ઠારબિંદુ -0.56 Cછે, તો આ સંકિર્ણનું સૂત્ર કયું છે ? મોલ અવનયન અચળાંકબિંદુ મોલ મૂલ્ય 4.8. from Chemistry સવર્ગ સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : સવર્ગ સંયોજનો

Multiple Choice Questions

81. [No(CO)4] સંકીર્ણમાં Ni નો EAN (અસરકારક પરમાણુ-ક્રમાંક) કેટલો છે ? 
  • 36

  • 32

  • 30

  • 38


82.
ટીટાનિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણની ચુંબકિય ચાકમાત્રા શૂન્ય માલૂમ પડે છે. જલીય દ્રાવણમાં અષ્ટફલકીય રચના ધરવતા આ સંકીર્ણનું સૂત્ર કયું છે ?
  • [Ti (H2O)6] Cl

  • [Ti (H2O)6]Cl4

  • [Ti (H2O)5 Cl] Cl2

  • આપેલ પૈકી એક પણ નહી 


83.
[Co3+ અને Pt4+ બંનેના સવર્ગાક 6 છે. નીચેનામાંથી કઈ જોડનું 0.001M જલીય દ્રાવણ લગભગ સમાન વિદ્યુતવાહકતા ધરાવે છે ? 
  • CoCl3 5NH3 અને PtCl46NH3

  • CoCl3 6NH3 અને PtCl4 5NH3

  • CoCl3 4NH3 અને PtCl3NH3

  • CoCl3 5NH3 અને PtCl5NH3


84. નીચેનામાંથી કઈ જોડીમાં બંને સ્પિસિઝ સમાન ચુંબકિય ચાકમાત્રા ધરાવે છે ? 
  • [CoCl4]2- [Fe(H2O)6]2+ અને [Fe (H2O)6]2+

  • [Mn [Fe(H2O)6]2+ અને [Fe (H2O)6]2+

  • [(Cr) (H2O)6]2+ અને [CoCl4]2-

  • [CoCl4]2- [Fe(H2O)6] અને [Fe (H2O)6]2+


Advertisement
85. [Co (en)2 Cl2] Cl સંકિર્ણ માટે કયું વિધાન સાચું નથી ? 
  • તે આયનીય સમઘટતા ધરાવે છે. 

  • તે ભૌમિતિક સમઘટકતા ધરાવે છે. 

  • તે પ્રકાશનું સમઘટકતા ધરાવે છે. 

  • તેનો આકાર અષ્ટફલકિય છે.


86. વિલ્કિન્સન ઉદ્દીપકમાં ધાતુ આયનનું સંકરણ અને તેનો આકાર કયો છે ? 
  • sp3d, ત્રિકોણીય દ્વિપિરામિડ

  • dsp2, સમતલીય ચોરસ 

  • d2sp3, અષ્ફલકીય

  • sp3, સમચતુષ્ફલકીય 


87. નીચેનામાંથી કયા સંકિર્ણનું જલીય દ્રાવણ નિર્બળ વિદ્યુતવાહક થશે ?
  • K4 [fe (CN)6]

  • K2 ]PtCl6]

  • [Co(NH3)3 (NO2)3]

  • [Cu (NH3)4] SO4


88. કયો સંકિર્ણ આયન દ્રશ્યમાન પ્રકાશને શોષે છે ?
  • [Ti (en)2 (NH3)2]4+

  • [Cr (NH3)6]3+

  • [Sc (H2O)3 (NH3)3]3+

  • Zn (NH3)6]2+


Advertisement
89.
મિશ્રણ x =+ 0.02 મોલ [Co (NH3)5 SO4] Br અને 0.02 મોલ [Co(NH3)5Br]SOને 2 લિટર દ્રાવણમાં ઓગાળવામાં આવે છે.

1 લિટર મિશ્રણ +‌ વધુ rightwards arrow

લિટર મિશ્રણ + વધુ BaCl2

y અનેz  ના મોલ અનુક્રમે કેટલા હશે ?

  • 0.01 અને 0.02

  • 0.01 અને 0.01

  • 0.02 અને 0.02

  • 0.02 અને 0.01


Advertisement
90.
0.875 ગ્રામ સંકીર્ણ સંયોજન Co (NH3)4 Cl3 (અણુભાર) 233.5 ગ્રામ મોલ‌-1 ને 25 ગ્રામ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણનું ઠારબિંદુ -0.56 Cછે, તો આ સંકિર્ણનું સૂત્ર કયું છે ? મોલ અવનયન અચળાંકબિંદુ મોલ મૂલ્ય 4.8.
  • [Co (NH3)3 Cl3] NH3

  • [Co (9NH3)4 Cl] Cl2

  • [Co (NH3)4 Cl2] Cl

  • [Co (NH3)4] Cl3


C.

[Co (NH3)4 Cl2] Cl


Advertisement
Advertisement

Switch