પ્રોપાઈનમાંથી પ્રોપેનની બનાવટમાં કાર્બનનું સંકરણ ....... થાય છે. from Chemistry હાઇડ્રોકાર્બન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હાઇડ્રોકાર્બન

Multiple Choice Questions

Advertisement
21. પ્રોપાઈનમાંથી પ્રોપેનની બનાવટમાં કાર્બનનું સંકરણ ....... થાય છે.
  • sp3 માંથી sp

  • sp2 માંથી sp3

  • sp2 માંથી sp

  • sp માંથી sp3


D.

sp માંથી sp3


Advertisement
22.

 

ઈથાઈલ ક્લોરાઈડમાંથી એક જ તબક્કામાં બ્યુટેન કઈ પ્રક્રિયાથી બનાવી શકાય ? 

  •  

    ફ્રેન્કલૅન્ડ પ્રક્રિયા

  •  

    વુર્ટઝ પ્રક્રિયા 

  •  

    હાઈડ્રાજીનેશન 

  •  

    ગ્રીગનાર્ડ પ્રક્રિયા


23. બ્યુટ – 1 – ઈન – બ્યુટેન રૂપાંતર ........ સાથે પ્રક્રિયા કરતાં થાય છે. 
  • Zn - Hg

  • Pd / H2

  • Zn / HCl

  • Sn / HCl


24. પ્રોપિનમાંથી પ્રોપેન કઈ પદ્ધતિ દ્વારા બનાવી શકાય. 
  • ઉદ્દીપકીય હાઈડ્રોજીનેશન 

  • વુર્ટઝ પ્રક્રિયા 

  • ગ્રીગનાર્ડ પ્રક્રિયા 

  • ફ્રેન્કલૅન્ડ પ્રક્ર્યા


Advertisement
25. હેલો આલ્કેનમાંથી તેટલા જ કાર્બનવાળો આલ્કેન કઈ પદ્ધતિથી મળશે ?
  • વુર્ટઝ પ્રક્રિયા

  • ગ્રીગનાર્ડ પ્રક્રિયા 

  • રિડક્શન 

  • B અને C બંને


26.

 

સોડિયમ એસિટેટના કોલ્બે વિદ્યુતવિભાજનથી ......... મળે છે. 

  •  

    ઈથેન 

  •  

    મિથેન 

  •  

    ઈથિન 

  •  

    એસિડિક ઍસિડ


27. નિયોપેન્ટેનનું ઉત્કલનબિંદુ .......... કરતાં વધારે છે. 
  • આઈસો પેન્ટેન

  • પેન્ટેન 

  • હેક્ઝેન

  • બ્યુટેન


28.

 

મિથેનની બનાવટ ............ દ્વારા થઈ શકે. 

  •  

    હાઈડ્રોજિનેશન

  •  

    ડીકાર્બોક્સિલેશન 

  •  

    વુર્ટઝ પ્રક્રિય 

  •  

    આપેલ ત્રણેય


Advertisement
29. ......... નું ઉત્કલનબિંદુ સૌથી ઊંચું હોય છે. 
  • n-પેન્ટેન

  • n-હેકઝેન 

  • 2–મિથાઈલ બ્યુટેન 


30. n-હેકઝેનમાંથી બેન્ઝિન ........... પ્રક્રિયા દ્વાર મળે છે. 
  • સમઘટીકરણ

  • વિભંજન 

  • ચક્રિયકરણ

  • પુનર્વિન્યાસ 


Advertisement

Switch