નિયોપેન્ટેનનું ઉત્કલનબિંદુ .......... કરતાં વધારે છે.  from Chemistry હાઇડ્રોકાર્બન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હાઇડ્રોકાર્બન

Multiple Choice Questions

21. ......... નું ઉત્કલનબિંદુ સૌથી ઊંચું હોય છે. 
  • n-પેન્ટેન

  • n-હેકઝેન 

  • 2–મિથાઈલ બ્યુટેન 


22.

 

ઈથાઈલ ક્લોરાઈડમાંથી એક જ તબક્કામાં બ્યુટેન કઈ પ્રક્રિયાથી બનાવી શકાય ? 

  •  

    ફ્રેન્કલૅન્ડ પ્રક્રિયા

  •  

    વુર્ટઝ પ્રક્રિયા 

  •  

    હાઈડ્રાજીનેશન 

  •  

    ગ્રીગનાર્ડ પ્રક્રિયા


23.

 

મિથેનની બનાવટ ............ દ્વારા થઈ શકે. 

  •  

    હાઈડ્રોજિનેશન

  •  

    ડીકાર્બોક્સિલેશન 

  •  

    વુર્ટઝ પ્રક્રિય 

  •  

    આપેલ ત્રણેય


24. n-હેકઝેનમાંથી બેન્ઝિન ........... પ્રક્રિયા દ્વાર મળે છે. 
  • સમઘટીકરણ

  • વિભંજન 

  • ચક્રિયકરણ

  • પુનર્વિન્યાસ 


Advertisement
25. પ્રોપિનમાંથી પ્રોપેન કઈ પદ્ધતિ દ્વારા બનાવી શકાય. 
  • ઉદ્દીપકીય હાઈડ્રોજીનેશન 

  • વુર્ટઝ પ્રક્રિયા 

  • ગ્રીગનાર્ડ પ્રક્રિયા 

  • ફ્રેન્કલૅન્ડ પ્રક્ર્યા


26. પ્રોપાઈનમાંથી પ્રોપેનની બનાવટમાં કાર્બનનું સંકરણ ....... થાય છે.
  • sp3 માંથી sp

  • sp2 માંથી sp3

  • sp2 માંથી sp

  • sp માંથી sp3


27. બ્યુટ – 1 – ઈન – બ્યુટેન રૂપાંતર ........ સાથે પ્રક્રિયા કરતાં થાય છે. 
  • Zn - Hg

  • Pd / H2

  • Zn / HCl

  • Sn / HCl


28. હેલો આલ્કેનમાંથી તેટલા જ કાર્બનવાળો આલ્કેન કઈ પદ્ધતિથી મળશે ?
  • વુર્ટઝ પ્રક્રિયા

  • ગ્રીગનાર્ડ પ્રક્રિયા 

  • રિડક્શન 

  • B અને C બંને


Advertisement
29.

 

સોડિયમ એસિટેટના કોલ્બે વિદ્યુતવિભાજનથી ......... મળે છે. 

  •  

    ઈથેન 

  •  

    મિથેન 

  •  

    ઈથિન 

  •  

    એસિડિક ઍસિડ


Advertisement
30. નિયોપેન્ટેનનું ઉત્કલનબિંદુ .......... કરતાં વધારે છે. 
  • આઈસો પેન્ટેન

  • પેન્ટેન 

  • હેક્ઝેન

  • બ્યુટેન


D.

બ્યુટેન


Advertisement
Advertisement

Switch