àª¬à«àª¯à«àªŸàª¾-1, 3-ડાઈનમાં રહેલા કાર્બન પરમાણુનાં સંકરણો ......... પ્રકારના છે. from Chemistry હાઇડ્રોકાર્બન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હાઇડ્રોકાર્બન

Multiple Choice Questions

41. કયો પદાર્થ વિલોપન પ્રક્રિયા દ્વારા આલ્કીન બનાવી શકે છે ?
  • આલ્કોહોલ

  • હેલો આલ્કેન 
  • ડાયહેલો આલ્કેન 

  • આપેલા ત્રણેય


42. C4H8 ના શક્ય આલ્કીન સમઘટકો .......... છે. 
  • 5

  • 4

  • 3

  • 2


43. C5H10 ના શક્ય અચક્રિય આલ્કીન સમઘટકો કેટલા છે ?
  • 4

  • 7

  • 5

  • 6


44. table row cell bold CH subscript bold 3 end cell cell bold minus bold CH end cell bold minus cell bold CH subscript bold 2 end cell bold minus cell bold CH subscript bold 3 bold space bold rightwards arrow from bold KOH to bold આલ ્ ક ો હ ો લ િ ક of end cell row blank bold vertical line blank blank blank blank row blank bold Br blank blank blank blank end table  નીપજ જણાવો.
  • બ્યુટેન

  • બ્યુટ-1-ઈન 

  • બ્યુટાઈન

  • બ્યુટ-2-ઈન 


Advertisement
45.

 

નીચેના પૈકી કયા સંયોજનો રહેલ કાર્બન sp તેમજ sp2 સંકરણ ધરાવે છે. 

  •  

    પ્રોપિન

  •  

    પ્રોપાડાઈન

  •  

    પ્રોપાઈન 

  •  

    આમાંથી એક પણ નહિ.


Advertisement
46.

 

બ્યુટા-1, 3-ડાઈનમાં રહેલા કાર્બન પરમાણુનાં સંકરણો ......... પ્રકારના છે.

  •  

    sp, sp2

  •  

    sp, sp2, sp3

  •  

    ફક્ત sp2

  •  

    sp2, sp2


C.

 

ફક્ત sp2


Advertisement
47. કયું સંયોજન Zn સાથે ગરમ કરતા બ્યુટ-2-ઈન આપશે ? 
  • 1, 2-ડાયબોમો બ્યુટેન

  • 2, 3-ડાબ્રોમો બ્યુટેન 

  • બ્યુટ-2-આઇન

  • આપેલ પૈકી એક પણ નહી 


48. લિન્ડલર્સ ઊદીપક એ શેનું મિશ્રણ છે ?
  • Pd + Pt

  • Pt / H2

  • Pd + ચારકોલ

  • Ni + H2


Advertisement
49. ક્લોરો ઈથેનની ઈથેનોલિક KOH સાથે પ્રક્રિયા કરવાથી કઈ મુખ્ય કાર્બનિક નીપજ મળશે ? 
  • ઈથેન

  • ઈથિન 

  • ઈથેનોલ 

  • ઈથાઈન


50.

 

C2H2Br2 નાં સમઘટકોની સંખ્યા .......... છે. 

  •  

    0

  •  

    3

  •  

    1

  •  

    2


Advertisement

Switch