નીચેના પૈકી કયું સંયોજન માર્કોનિકોવ નિયમ અનુસાર HBr સાથે પ્રક્રિયા કરતું નથી. from Chemistry હાઇડ્રોકાર્બન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હાઇડ્રોકાર્બન

Multiple Choice Questions

61.
પ્રોપિન Hl સાથેની પ્રક્રિયાથી n-પ્રોપાઈલ આયોડાઈડ ન મળતા આઈસો પ્રોપાઈલ આયોડાઈડ મળે છે. કારણ કે .......... 
  • પ્રક્રિયા વધુ સ્થાયી મુક્તમૂલક મારફતે થાય છે.

  • પ્રક્રિયા વધુ સ્થાયી કાર્બોનિયમ આયન મારફતે થાય છે.

  • પ્રક્રિયા વધુ સ્થાયી કાર્બેનાયન મરફતે થાય છે. 

  • આમાંથી એક પણ નહિ.


62. નીચેના પ્રક્રિયા શૃંખલામાં સંયોજન B ઓળખો :
bold CH subscript bold 3 bold space bold minus bold space bold CH bold space bold equals bold space bold CH bold space bold minus bold space bold CH subscript bold 3 bold space bold rightwards arrow with bold O subscript bold 3 on top bold space bold A bold rightwards arrow from bold space bold space bold H subscript bold 2 bold O bold space bold space to bold space bold space bold Zn bold space bold space of bold B
  • CH3CH2CH2CH3

  • 2CH3COCH3

  • 2CO3CHO

  • 2CH2COCH3


Advertisement
63. નીચેના પૈકી કયું સંયોજન માર્કોનિકોવ નિયમ અનુસાર HBr સાથે પ્રક્રિયા કરતું નથી.
  • પ્રોપિન

  • બ્યુટ-1-ઈન 

  • બ્યુટ-2-ઈન 

  • પેન્ટ-2-ઈન


C.

બ્યુટ-2-ઈન 


Advertisement
64. બ્યુટા-1, 2-ડાઈનમાં બીજા કાર્બનનું સંકરણ .......... છે. 
  • SP3

  • dSP2

  • SP

  • SP2


Advertisement
65. કયા સંયોજનનાં બધા પરમાણુ રેખીય રીતે જોડાયેલા છે. 
  • પ્રોપોન

  • પ્રોપાઈન 

  • પ્રોપિન 

  • આપેલા ત્રણેય


66. આઈસો બ્યુટીન + HBr bold rightwards arrow with bold left parenthesis bold C subscript bold 6 bold H subscript bold 5 bold CO bold right parenthesis subscript bold 2 bold O subscript bold 2 on top bold space bold. bold. bold. bold. bold. bold. bold space bold. 
  • આઈસો બ્યુટાઈડ બ્રોમાઈડ 

  • 3° બ્યુટાઈલ બ્રોમાઈડ 

  • 3° બ્યુટાઈલ આલ્કોહૉલ 

  • આઈસો બ્યુટાઈલ આલ્કોહૉલ


67. નીચેના પૈકી કયો સબંધ ધરાવતું સંયોજન સૌથી વધુ સક્રિય છે ? 
  • C ≡ C

  • C = C

  • C- C

  • આપેલ ત્રણેય 


68. બ્યુટિનમાંથી બ્યુટેન .......... સાથેની પ્રક્રિયાથી બની શકે. 
  • Sn - HCl

  • Zn - Hg

  • Pd / H2

  • Zn - HCl


Advertisement
69. (CH3)3 - C - C - ≡ C - C (CH3)3 નું IUPAC નામ .......... છે. 
  • 2,2,5, 5-ટેત્રામિથાઈલ હેક્ઝ-3-આઈન 

  • 3,3,4, 4-ટેટ્રામિથાઈલ હેક્ઝ-3-આઈન 

  • 2,2,5, 5-ટેટ્રામિથાઈલ હેક્ઝ-4-આઈન 

  • ડાય(ટેટ્રામિથાઈલ) બ્યુટ-2-આઈન


70. આલ્કાઈનમાં બે કાર્બન વચ્ચેનો ત્રિબંધ .......... દ્વારા બનેલો છે. 
  • 1 પાઈ 2 સિગ્મા

  • 3 સિગ્મા 

  • 1 સિગ્મા 2 પાઈ 

  • 3 પાઈ


Advertisement

Switch