Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હાઇડ્રોકાર્બન

Multiple Choice Questions

71.

 

ગરમ આલà«Âàª•àª¾àªˆàª¨ KMnO4 વડે બà«Âàª¯à«ÂàªŸ-1-આઈનનà«Âàª‚ ઑકà«Âàª¸àª¿àª¡à«‡àª¶àª¨ .......... આપે છે. 

  •  

    CH3CH2COOH

  •  

    CH3CH2COOH + CO2 + H2O

  •  

    CH3CH2COOH + HCOOH

  •  

    CH3CH2CH2COOH2


72. ધાત્વીય કાર્બાઈડની પાની સાથેની પ્રકિયાથી ઉદાભવતો રંગવિહીન વાયુ ........ છે.
  • મિથેન

  • એસિટિલિન 

  • ઈથેન 

  • આથિલિન


73. નીચેના પૈકી કયું સંયોજન એસિડિક હાઈડ્રોજન ધરાવે છે ?
  • ઈથિન

  • ઈથાઈન 

  • પ્રોપાઈન 

  • B અને C બંને


74.

 

àªÂàª¸àª¿àªŸàª¿àª²à«€àª¨ સાથે ઈથાઈલ મૅગà«Âàª¨à«‡àª¶àª¿àª¯àª® બà«Âàª°à«‹àª®àª¾àªˆàª¡àª¨à«€ પà«Âàª°àª•à«Âàª°àª¿àª¯àª¾........... આપે છે. 

  •  

    બà«Âàª¯à«ÂàªŸà«‡àª¨

  •  

    બà«Âàª¯à«ÂàªŸ-1-ઈન 

  •  

    બà«Âàª¯à«ÂàªŸ-2-ઈન

  •  

    ઈથેન 


Advertisement
Advertisement
75. C5H8 આણ્વિય સૂત્ર ધરાવતા આલ્કાઈન સમઘટક કયો છે ? 
  • 5

  • 3

  • 2

  • 4


B.

3


Advertisement
76. 1, 2-ડાયબ્રોમો ઈથેનની આલ્કોહોલિક KOH સાથેની પ્રક્રિયાથી ......... મળે છે. 
  • ઈથેન

  • ઈથિલિન 

  • એસિટિલિન 

  • મિથેન


77. નીચેના પ્રક્રિયામાં X અને Y ઓળખો :

bold CaC subscript bold 2 bold left parenthesis bold S bold right parenthesis end subscript bold space bold plus bold space bold H subscript bold 2 bold O subscript bold left parenthesis bold 1 bold right parenthesis end subscript bold space bold rightwards arrow bold space bold X bold space bold rightwards arrow from bold HgSO subscript bold 4 to bold મ ં દ bold space bold H subscript bold 2 bold SO subscript bold 4 bold space of bold space bold Y
  • X-ઈથિલિન, Y-એસિટાલ્ડિહાઈડ

  • X-એસિટિલિન, Y-ઈથેનોલ 

  • X-ઈથેન, Y-ઈથેનોલ 

  • X-એસિટિલિન, Y-ઈથિનોલ


78. નીચેના પૈકી કઈ પ્રક્રિયાથી પ્રોપાઈન બને છે ? 
  • CH3Br સાથે અસિટિલિન

  • મિથેન સાથે ઈથિન

  • CH3I સાથે સોડિયમ અસિટેટ 

  • CH3Br સાથે સોડિયમ અસિટિલાઈડ 


Advertisement
79. હેલોઆલ્કીનની સોડામાઈન સાથેની પ્રક્રિયાથી ............ મળે છે. 
  • આલ્કાઇન 

  • ઈથેન 

  • એસિટિલિન 

  • મિથેન


80. નીચેના પૈકી પ્રોપાઈનનો સમઘટક કયો છે ? 
  • સયક્લો પ્રોપાઈન

  • પ્રોપિન

  • પ્રોપોન

  • સાયક્લો પ્રોપિન 


Advertisement

Switch