બેન્ઝિનનાં ઓઝોનાલિસિસથી મળતી નીપજનું જળવિભાજન કરવાથી કઈ નીપજ પ્રાપ્ત થાય છે.  from Chemistry હાઇડ્રોકાર્બન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હાઇડ્રોકાર્બન

Multiple Choice Questions

91. બેન્ઝિન માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે ? 
  • અસંતૃપ્તતાને કારણે બેન્ઝિન સરળતાથી યોગશીલ પ્રક્રિયા આપે છે.

  • બેન્ઝિનમાં ત્રણ પ્રકારના C - H બંધ છે. 

  • બેન્ઝિનમાં ચક્રિય રીતે વિસ્થાનિકૃત થયેલ straight pi બંધ છે. 

  • બેન્ઝિનના 6 straight pi રહેલા ઈલેક્ટ્રૉન સ્થાનિકૃત છે.


92. બેન્ઝિનમાં કાર્બન-કાર્બન બંધલંબાઈ ........ pm છે.
  • 154 અને 134

  • ફક્ત 134

  • 139

  • ફક્ત 154


93. હ્યુકેલના નિયમ મુજબ ફ્રિનાન્થ્રિનમાં bold πe to the power of bold minus કેટલા છે ? 
  • 14

  • 12

  • 10

  • 6


94. ફિનોલમાં રહેલા bold sigma અને bold pi બંધની સંખ્યા અનુક્રમે .......... છે. 
  • 13, 4

  • 13, 3

  • 12, 3

  • 13, 2


Advertisement
95. ફિનોલમાં રહેલા છ કાર્બન કયું સંકરણ ધરાવે છે ? 
  • sp3

  • sp2 અને sp3

  • sp2

  • sp


96. બાયફિનાઈલમાં bold sigma અને bold pi બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે ?
  • 12 અને 6

  • 23 અને  6

  • 22 અને 6

  • 13 અને 5


97. બેન્ઝિન ............ પ્રક્રિયા દર્શાવે છે.
  • ઑક્સિડેશન

  • વિસ્થાપન 

  • યોગશીલ 

  • આપેલ ત્રણેય


98. બેન્ઝિનની ઊંચી સ્થાયિતા અને ઓછી ક્રિયાશીલતા શેના કારણે છે ?
  • છ કાર્બન પરમાણુનું સંકરણ

  • ઊંચી સંસ્પદન ઊર્જા

  • vછ કાર્બન પરમાણુની વલય-રચના

  • બેન્ઝિન વલયનો અસંતૃપ્ત સ્વભાવ


Advertisement
99. કયું સંયોજન હ્યુકેલ્નો મિયમ પાળતું નથી ? 
  • બેન્ઝિન

  • નેપ્થેલિન 

  • પાયરોલ

  • સાયક્લોહેક્ઝેન 


Advertisement
100. બેન્ઝિનનાં ઓઝોનાલિસિસથી મળતી નીપજનું જળવિભાજન કરવાથી કઈ નીપજ પ્રાપ્ત થાય છે. 
  • ગ્લાયોકઝાલ 

  • બેન્ઝિન ટ્રાય એઝોનાઈડ 

  • એસિટાલ્ડિહાઈડ

  • બેન્ઝોન


A.

ગ્લાયોકઝાલ 


Advertisement
Advertisement

Switch