પ્રક્રિયામાં અંતિમ નિપજ Q જણાવો. from Chemistry હાઇડ્રોકાર્બન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હાઇડ્રોકાર્બન

Multiple Choice Questions

111. ફ્રિડલ ક્રાંફટ્સ પ્રક્રિયાઓમાં ......... ઉદીપક તરીકે વપરાય છે.
  • નિર્જળ AlCl3

  • નિર્જળ ZnCl2

  • FeCl3

  • CH3Cl


112. FeCl3 હાજરીમાં ટોલ્યુઈનની Cl2 સાથેની પ્રક્રિયાથી .......... મળે છે.
  • O અને P ક્લોરોટોલ્યુઈન 

  • m-ક્લોરોબેન્ઝિન 

  • બેન્ઝાઈલ ક્લોરાઈડ 

  • ક્લોરોબેન્ઝિન


113. bold X bold space bold Zn over bold increment બેન્ઝિન bold rightwards arrow from bold ન િ bold. bold space bold AlCl subscript bold 3 to bold CH subscript bold 3 bold COCl of Y માં X અને Y ઓળખો.
  • X-બેન્ઝોઈક ઍસિડ, Y-ટોલ્યુઈન

  • X-ફિનોલ, Y-એસિટોફિનોન 

  • X-ફિનોલ, Y-ટોલ્યુઈન 

  • X-ટોલ્યુઈન, Y-અસિટોફિનોન


114. નીચેના પ્રકિયામાં સંયોજન A અને B ને ઓળખો.
bold CaC subscript bold 2 bold left parenthesis bold s bold right parenthesis end subscript bold space bold plus bold space bold H subscript bold 2 bold O subscript bold left parenthesis bold 1 bold right parenthesis end subscript bold space bold space bold rightwards arrow bold space bold A bold space bold space bold rightwards arrow from bold HgSO subscript bold 4 to bold H subscript bold 2 bold SO subscript bold 4 of bold space bold B
  • A-એસિટિલિન B-એસિટાલ્ડિહાઈડ

  • A-ઈથિલિન B-એસિટાલ્ડિહાઈડ 

  • A-એસિટિલિન B-પ્રોપેનાલ 

  • A-ઈથેન B-ઈથેનોલ 


Advertisement
Advertisement
115.  પ્રક્રિયામાં અંતિમ નિપજ Q જણાવો.
  • બેન્ઝિન

  • ઝાયલિન 

  • સ્ટાયરિન

  • ઈથાઈલબેન્ઝિન 


C.

સ્ટાયરિન


Advertisement
116. સૂર્યપ્રકાશની હજરીમાં ટોલ્યુઈનનું ક્લોરિનેશન ........... આપે છે.

117. ફ્રિડલ ક્રફટસ પ્રક્રિયાઓમાં નિર્જળ નું કાર્ય શું છે ?
  • પાણીનું શોષણ કરવાનું.

  • ઈલક્ટ્રૉન અનુરાગી આયન ઉત્પન્ન કરવાનું. 

  • મુક્ત મૂલક ઉત્પન્ન કરે. 

  • કેન્દ્ર અનુરાગી આયન ઉત્પન્ન કરવાનું.


118.

Advertisement
119. ટોલ્યુઈનનું HF/BF3 ની હાજરીમાં મિથાઈલેશન કરવાથી ........... મળે છે.
  • o-ઝાયલિન

  • p-ઝાયલિન 

  • m-ઝયલિન

  • o અને p ઝાયલિન 


120. ટોલ્યુઈનના સંપૂર્ણ નાઈટ્ર્શનથી મળતી નીપજ ....... છે. 
  • O-નાઈટ્રોટોલ્યુઈન

  • P-નાઈટ્રોટોલ્યુઈન 

  • 2,4, 6-ટ્રાયનાઈટ્રોટોલ્યુઈન

  • 2,4-ડાયનાઈટ્રોલ્યુઈન 


Advertisement

Switch