Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હાઇડ્રોકાર્બન

Multiple Choice Questions

121. આપેલ વિધાન સાચા છે કે ખોટા તે જણાવો : ( સાચા વિધાન માટે T, અને ખોટા વિધાન માટે F )
1. બેન્ઝિન સમતલીય છે. 
2. બેન્ઝિનમાં 6bold piઈલક્ટ્રૉન ધરાવતું વલય આકારનું આણ્વિક કક્ષક હોય છે. 
3. સ્પંદન ઊર્જાને કારણે બેન્ઝિનની ક્રિયાશીલતા વધે છે. 
4. બેન્ઝિન પાણીમાં અદ્રાવ્ય છે.
  • TTFT

  • TTFF

  • FTTF 

  • TTFF

Advertisement
122. આપેલ વિધાન સાચા છે કે ખોટા તે જણાવો : ( સાચા વિધાન માટે T, અને ખોટા વિધાન માટે F )
1. -NHCH3 મેટા નિર્દેશક સમૂહ છે. 
2. બેન્ઝોઈક ઍસિડનું ક્લોરિનેશન O-ક્લોરોબેન્ઝોઈક ઍસિડ આપે છે. 
3. TNT નો ઉપયોગ વિસ્ફોટક તરીકે થાય છે. 
4. બેન્ઝિનનું ઓઝોનાલિસિસ યોગશીલ પ્રક્રિયા છે.
  • TFFT

  • TTFT

  • FFTF

  • FFTT

D.

FFTT

Advertisement
123. આપેલ વિધાન સાચા છે કે ખોટા તે જણાવો : ( સાચા વિધાન માટે T, અને ખોટા વિધાન માટે F )
1. બેન્ઝિનમં દરેક કાર્બનનું SP2 સંકરણ થયેલું છે. 
2. બેન્ઝિનમાં કાર્બન-કાર્બન બંધલંબાઈ એકાંતરે 154 અને 134 Pm હોય છે. 
3. બેન્ઝિનમાં ઈલક્ટ્રૉન 6bold pi સ્થાનીકૃત થયેલા છે. 
4. બેન્ઝિનમાં 6 કાર્બન અને 6 હાઈડ્રોજનની ગુણવત્તા સમાન છે.
  • FTFT

  • TTFF 

  • TTTF

  • TFFT

124. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સિસ બ્યુટ-2-ઈન અધ્રુવિય છે જ્યારે ટ્રાન્સ બ્યુટ-2-ઈન ધ્રુવિય છે. 
કારણ : ટ્રાન્સ સમઘટકમાં બંને મિથાઈલ સમૂહો વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી દ્વિધ્રુવિય ચાકમાત્રા શૂન્ય થાય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સાચા ચે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.

Advertisement
125.

આપેલ ફકરા પરથી પ્રશ્નનો જવાબ આપો :
જે સંયોજનો અથવા આયન હ્યુકેલના નિયમનું પાલન કરે છે તેને એરોમેટિક કહે છે. આ નિયમના મહત્વના મુદ્દા નીચે મુજબ આપેલ છે : 
1. સંયોજન કે આયન સમતલીય હોવું જોઈએ.
2. તેમાં વિસ્થાનીકૃત bold piઇલેક્ટ્રોનનું ચક્રિયવાદળ હોવું જોઈએ. 
3. bold pi ઇલેક્ટ્રોનનું વાદળ ચક્રિય પ્રણાલીના બધા જ કાર્બન આવરી લેતું હોવું જોઈએ. 
4. કુલ bold pi ઇલેક્ટ્રૉનની સંખ્યા 4n + 2 હોવી જોઇએ જ્યાં n = 0, 1, 2, = .......... 

પ્રશ્ન : નીચેના પૈકી કઈ પ્રણાલી એરોમેટિક ગુણધર્મ ધરાવે છે ? 

126. આપેલ વિધાન સાચા છે કે ખોટા તે જણાવો : ( સાચા વિધાન માટે T, અને ખોટા વિધાન માટે F )
1. ક્લોરોબેન્ઝિન ફ્રિડલક્રાફ્ટ પ્રક્રિયા આપી શકે છે. 
2. -OH ઈલક્ટ્રૉન દાતા સમૂહ છે. 
3. બેન્ઝિનનું નાઈટ્ર્શન કેન્દ્રાનુરાગી N+ O2 દ્વાર થાય છે. 
4. બેન્ઝિન ધુમાડાવાળી જ્યોતથી સળગે છે.
  • TFFF

  • TTFT

  • FTTF

  • TFFT

127.

આપેલ ફકરા પરથી પ્રશ્નનો જવાબ આપો :
જે સંયોજનો અથવા આયન હ્યુકેલના નિયમનું પાલન કરે છે તેને એરોમેટિક કહે છે. આ નિયમના મહત્વના મુદ્દા નીચે મુજબ આપેલ છે : 
1. સંયોજન કે આયન સમતલીય હોવું જોઈએ.
2. તેમાં વિસ્થાનીકૃત bold piઇલેક્ટ્રોનનું ચક્રિયવાદળ હોવું જોઈએ. 
3. bold pi ઇલેક્ટ્રોનનું વાદળ ચક્રિય પ્રણાલીના બધા જ કાર્બન આવરી લેતું હોવું જોઈએ. 
4. કુલ bold pi ઇલેક્ટ્રૉનની સંખ્યા 4n + 2 હોવી જોઇએ જ્યાં n = 0, 1, 2, = .......... 

પ્રશ્ન : નીચેના પૈકી કયું સંયોજન એરોમેટિક ગુણધર્મ ધરાવે છે ? 

  • આપેલા ત્રણેય

128.

આપેલ ફકરા પરથી પ્રશ્નનો જવાબ આપો :
જે સંયોજનો અથવા આયન હ્યુકેલના નિયમનું પાલન કરે છે તેને એરોમેટિક કહે છે. આ નિયમના મહત્વના મુદ્દા નીચે મુજબ આપેલ છે : 
1. સંયોજન કે આયન સમતલીય હોવું જોઈએ.
2. તેમાં વિસ્થાનીકૃત straight piઇલેક્ટ્રોનનું ચક્રિયવાદળ હોવું જોઈએ. 
3. bold pi ઇલેક્ટ્રોનનું વાદળ ચક્રિય પ્રણાલીના બધા જ કાર્બન આવરી લેતું હોવું જોઈએ. 
4. કુલ bold pi ઇલેક્ટ્રૉનની સંખ્યા 4n + 2 હોવી જોઇએ જ્યાં n = 0, 1, 2, = .......... 

પ્રશ્ન : નીચેના પૈકી કયું સંયોજન એરોમેટિક નથી ?

Advertisement
129. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : આલ્કીન કરતાં બેન્ઝિનની સ્થિરતા ઓછી છે. 
કારણ : બેન્ઝિનની સંસ્પંદન ઊર્જા તેની વધુ પડતી સ્થાયિતા અને ઓછી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સાચા ચે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.

130. આપેલ વિધાન સાચા છે કે ખોટા તે જણાવો : ( સાચા વિધાન માટે T, અને ખોટા વિધાન માટે F )
1. બેન્ઝિનમાં સામાન્ય તાપમાને H2, Cl2, O3 સાથે યોગશીલ પ્રક્રિયા દર્શાવે છે.
2. બેન્ઝિન કેન્દ્રઅનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ સરળતાથી આપે છે. 
3. બેન્ઝિનની પ્રતિક્રિયાત્મકતા આલ્કીન કરતાં વધારે છે.
  • TFT

  • FFF

  • TTT

  • TTF

Advertisement

Switch