કયું બંધારણ એલાઈલ હેલાઈડ દર્શાવે છે ?  from Chemistry હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

1.

કયું બંધારણ વિસિનલ ડાયહેલાઈડ દર્શાવે છે ?


2. કયું સંયોજન એલાઈલીક હેલાઈડ દર્શાવે છે ? 
  • CH3 - CH2 - CH = CH2Cl

  • CH2 - CH = CHCH2Cl

  • CH3CH2 - CH2Cl

  • Clbold timesCH2-CH2-CH = CH2


3. C3H7Cl સંયોજન કેટલા બંધારણીય સમઘટકો ધરાવે છે ? 
  • 7

  • 5

  • 3

  • 2


4. હેલોએરિન સંયોજનોમાં હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન કયું સંકરણ ધરાવે છે ?
  • SP

  • SP3

  • SP2

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
5. કયું બંધારણ જેમિનાલ ડાયહેલાઈડ દર્શાવે છે ? 

6. કયું બંધારણ વિનાઈલ હેલાઈડ ધરાવે છે ?

7. કયું વિધાન આલ્કિડીન સંયોજન દર્શાવે છે ?
  • આલ્કેનના કોઈ એક જ કાર્બન સાથે બે હેલોજન પરમાણુઓ જોડાયેલ હોય છે.

  • આલ્કેનનાં બધાં જ કાર્બન સાથે હેલોજન પરમાણુ જોડાયેલ હોય છે. 

  • આલ્કેનમાં એકાંતરે આવેલ કાર્બન સાથે હેલોજન પરમાણુ જોદાયેલા હોય છે. 

  • આલ્કેન શૃંખલાના બંને છેડાના કાર્બન સાથે હેલોજન પરમાણુઓ જોડાયેલા હોય છે. 


8. C5H11Br કેટલા બંધારણીય સમઘટકો ધરાવે છે ? 
  • 6

  • 11

  • 5

  • 8


Advertisement
9. પોલી વિનાઈલ ક્લોરાઈડ બનાવવા શાનો ઉપયોગ છે ?
  • CH2 = CHCl

  • Cl.CH2 - CH2.Cl

  • HC = C.Cl

  • CH2Cl2


Advertisement
10. કયું બંધારણ એલાઈલ હેલાઈડ દર્શાવે છે ? 

C.


Advertisement
Advertisement

Switch