Br - CH2 - C ≡ C - CH2Br નુ IUPAC નામ દર્શાવો. from Chemistry હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

21. CH3 - C (C2H5)2CH2Cl માટે IUPAC નામ દર્શાવો.
  • 2, ઈથાઈલ 2-મિથાઈલ, ક્લોરોપ્રોપેન 

  • 2, 2-ડાય ઈથાઈલ, 1-ક્લોરોપ્રોપેન 

  • 2-મિથાઈલ, 1-ક્લોરો પ્રોપેન 

  • 2-મિથાઈલ, 2-ઈથાઈલ, 1-ક્લોરો પ્રોપેન


22. આપેલ પ્રક્રિયા કયા નામ પરથી ઓળખાય છે.
bold C subscript bold 2 bold H subscript bold 5 bold OH bold space bold plus bold space bold SOCl subscript bold 2 bold space bold rightwards arrow with bold પ િ ર િ ડ િ ન bold space on top bold space bold C subscript bold 2 bold H subscript bold 5 bold Cl bold space bold plus bold space bold SO subscript bold 2 bold left parenthesis bold g bold right parenthesis end subscript bold space bold plus bold space bold HCl 
  • ખાર્સ અસર

  • વિલિયમસન રીત 

  • ડરર્જેન્સ રીત 

  • હૂડ્સ ડાયકકેર પ્રક્રિયા


23. 1-ક્લોરો-4-સેકન્ડરી બ્યુટાઈલ-2 મિથાઈલ બેન્ઝિનનું બંધારણીય સૂત્ર જણાવો. 

24. એસિટીલ ટેટ્રાક્લોરાઈડનુ6 બંધારણીય સૂત્ર દર્શાવો. 
  • straight C subscript 2 Cl subscript 4
  • CHCl2-CHCl2

  • table row blank blank Cl blank blank row blank blank vertical line blank blank row Cl minus straight C minus cell CH subscript 2 Cl end cell row blank blank vertical line blank blank row blank blank Cl blank blank end table
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
25. કયો પદાર્થ સળગી ઊઠે તેવો છે ?
  • ફ્રિઓન

  • D.D.T

  • CHCl3

  • CHI3


26.  નું IUPACનામ શું થાય ?
  • 1-બ્રોમો 3, 3-ડાયમિથાઈલ, 1- ફિનાઈલ બ્યુટેન 

  • 2, 2-ડાયમિથાઈલ, 4-બ્રોમો, 4-ફિનાઈલ બ્યુટેન 

  • 3, 3-ડાયમિથાઈલ, 2-ફિનાઈલ, 1-બ્રોમો બ્યુટેન 

  • 3, 3-ડાયમિથાઈલ, 1-ફિનાઈલ 1-બ્રોમો બ્યુટેન


27. D. D. T.નું સંપૂર્ણ નામ જણાવો. 
  • 1, 1, 1-ટ્રાયક્લોરો, 2, 2-બિસ(પેરાક્લોરોફિનાઈલ)ઈથેન

  • 1, 1-ડાયક્લોરો, 2, 2- ડાયફિનાઈલ ટ્રાયક્લોરો ઈથેન 

  • 1, 1-ડાયક્લોરો, 2-2-ડાયફિનાઈલ ટ્રાયમિથાઈલ મિથેન ઈથેન 

  • ત્રણમાંથી એક પણ નહિ.


28.   માટે IUPAC નામ દર્શાવો.
  • 1, 2-બ્રોમો, 3-મિથાઈલ પેન્ટ 2-ઈન

  • 4-બ્રોમો, 3-મિથાઈલ પેન્ટ 2-ઈન

  • 1-બ્રોમો, 2-મિથાઈલ પેન્ટ 2-ઈન 

  • 3-બ્રોમો, 2-મિથાઈલ પેન્ટ 2-ઈન


Advertisement
29. D. D. T. નું બંધારણીય સૂત્ર દર્શાવો :

Advertisement
30. Br - CH2 - C ≡ C - CH2Br નુ IUPAC નામ દર્શાવો.
  • 1, 4-ડાયબ્રોમો બ્યુટ 2-આઈન

  • 2-બ્યુટાઈલ 1, 4-ડાયબ્રોમાઈડ 

  • 1, 4-ડાયબ્રોમાઈડ પ્રોપાઈન 

  • 1, 3-ડાયબ્રોમો, 2-બ્યુટિન


A.

1, 4-ડાયબ્રોમો બ્યુટ 2-આઈન


Advertisement
Advertisement

Switch