ઈથાઈલ બ્રોમાઈડનું ઈથાઈલ આલ્કોહૉલમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા પરિસ્થિતિ જણાવો. from Chemistry હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

51. ક્લોરો બેન્ઝિન માટે શું સાચું છે ? 
  • બેન્ઝાઈલ ક્લોરાઈડ કરતાં ઓછો સક્રિય

  • આઈસો પ્રોપાઈલ ક્લોરાઈડ કરતાં વધુ સક્રિય

  • C2H5Cl કરતાં વધુ સક્રિય 

  • CH3Cl જેટલી સક્રિયતા 


52.

Advertisement
53. ઈથાઈલ બ્રોમાઈડનું ઈથાઈલ આલ્કોહૉલમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા પરિસ્થિતિ જણાવો.
  • જલીય NaOH સાથે ગરમ કરતાં

  • Zn અને મંદ HCl સાથે ગરમ કરતાં 

  • KOH ના આલ્કોહૉલ દ્રાવણ સાથે ઉકાળવાથી 

  • ત્રણમાંથી એક પણ નહિ.


A.

જલીય NaOH સાથે ગરમ કરતાં


Advertisement
54. ટર્શરી-બ્યુટાઈલ બ્રોમાઈડની CH3ONa સાથે પ્રક્રિયા દ્વારા શું મળે છે ? 
  • આઈસોબ્યુટેન

  • આઈસો બ્યુટિન 

  • સોડિયમ t-બ્યુટોક્સાઈડ

  • t-બ્યુટાઇનલ મિથાઇલ ઇથર


Advertisement
55. કયા બે આલ્કોઈલની ક્લોરાઈડ સંયોજનોને Na સાથે નિર્જળ ઈથરના દ્રાવણમાં ગરમ કરતાં આઈસો બ્યુટેન મળે છે ?
  • CH3CH2Cl અને CH3Cl

  • CH3•CH•Cl•CH3 અને CH3CH2Cl

  • CH3CH2Cl અને CH3Cl

  • table row cell CH subscript 3 end cell minus CH minus cell CH subscript 3 space અન ે space CH subscript 3 Cl end cell row blank blank vertical line blank blank row blank blank Cl blank blank end table 

56. કયો પદાર્થ પ્રક્રિયામાં સંપૂર્ણ રીતે કેન્દ્રાય પ્રક્રિયા આપે છે ? 
  • (C2H5)2 CHCl

  • CH3Cl;

  • (CH3)2C•Cl

  • આપેલ પૈકી એક પણ નહી 


57. કયો પદાર્થ AgNO3 સાથે તરત જ અવક્ષેપ આપે છે ? 
  • CHI3

  • CCl3CHO

  • C6H5CH2Cl

  • CHCl3;


58. ફોસ્જીનનું સામાન્ય નામ જણાવો. 
  • CO2 અને PH3 

  • કાર્બોનાઈલ ક્લોરાઈડ

  • ફોસ્ફોનાઈલ ક્લોરઈડ 

  • કાર્બન ટેટ્રા ક્લોરાઈડ 


Advertisement
59. ઈથાઈલ ક્લોરાઈડની સક્રિયતા માટે શું સાચું છે ? 
  • બેન્ઝાઈલ ક્લોરાઈડ કરતાં વધારે અથવા તેનં જેટલા 

  • ક્લોરો બેન્ઝિન કરતાં વધારે અથવા તેના જેટલી 

  • ક્લોરો બેન્ઝિન કરતાં ઓછી.

  • બેન્ઝાઈલ ક્લોરાઈડ કરતાં વધારે 


60. કયો પદાર્થ એક જ તબક્કામાં ઈથિલિન અને સિટિલિન આપે છે ? 
  • CH2Br - CH2OH

  • CH3COOH

  • CH3CH2OG;

  • CH2Br•CH2•Br


Advertisement

Switch