આલ્કાઈલ હેલોઈડની ડિહાઈડ્રોહેલોજીનેશ પ્રક્રિયાનો પ્રકાર જણાવો. from Chemistry હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

71. ક્લોરોફોર્મને વધુ ઑક્સિજન સાથે મિશ્ર કરતાં થતી પ્રક્રિયા જણાવો. 
  • COCl2 + Cl2 + H2O

  • CoCl2 + HCl

  • COCl2 + Cl2 + H2

  • આપેલ પૈકી એક પણ નહી 


72. આલ્કાઈન હેલાઈડને આલ્કોહૉલિક NH3 સાથે બંધ નળીમાં ગરમ કરતાં શું મળે છે ? 
  • 3° એમાઈન

  • 2° એમાઈન

  • 1° એમાઈન

  • આપેલ પૈકી એક પણ નહી 


73. 2, બ્રોમો પેન્ટેનને ઈથેનોલની હજરીમાં CH3CH2OH સાથે ગરમ કરતાં શું મળે ? 
  • સિસપેન્ટિન-2 

  • ટ્રાન્સ-પેન્ટિન-2, 

  • 2-ઈથોક્સ પેન્ટિન

  • પેન્ટિન-2


74. કયા પદાર્થને NaOH અને Iસાથે ગરમ કરતાં આયોડોફોર્મ મળે છે ? 
  • ઈથેનોલ

  • મિથેનોલ 

  • બેન્ઝિન 

  • ફોર્મિક ઍસિડ


Advertisement
75. કેવો બંધ ધરાવતા સંયોજનમાં હાઈડ્રોહેલોજિનેશન કરતાં નીપજ મોનોહેલો આલ્કેન મળે છે ? 
  • એકલબંધ

  • ત્રિપલબંધ 

  • દ્વિબંધ

  • ત્રણમાંથી એક પણ નહિ


76.  bold C subscript bold 6 bold H subscript bold 5 bold Cl bold space bold plus bold space bold KCN bold space bold rightwards arrow with bold જળવ િ ભ ા જન on top bold space bold X bold space bold rightwards arrow with bold જળવ િ ભ ા જન on top bold space bold Y  તો X અને Y અનુક્રમે શું થાય ? 
  • C2H5CN અને C2H5COO

  • C2H5CN અને C2H5COOH

  • C2H5CN અને C2H5OOH;

  • C2H5CN અને C2H5CN


77. ક્લોરોફોર્મ સાંદ્ર HNO3 સાથે મિશ્ર કરતાં શું મળે ? 
  • CHCl2NO2

  • CCl3NO2

  • CHCl2HNO3

  • ત્રણમાંથી એક પણ નહિ. 


Advertisement
78. આલ્કાઈલ હેલોઈડની ડિહાઈડ્રોહેલોજીનેશ પ્રક્રિયાનો પ્રકાર જણાવો.
  • એલિમિનેશન 

  • યોગશીલ 

  • વિસ્થાપન પ્રક્રિયા 

  • ઑક્સિડેશન


A.

એલિમિનેશન 


Advertisement
Advertisement
79.
CH3CH2Br સાથે LiALH4 સાથે પ્રક્રિયા કરતાં ઈથેન વાયુ મળે છે. જ્યારે (CH3)3•C-Br ની LiALH4સાથે પ્રક્રિયા કરતાં Hવાયુ મળે છે. કારણ કે....... 
  • પ્રથમ E2 અને બાદ SN1 પ્રક્રિયા

  • પ્રથમ SN2 અને બાદ E2 પ્રક્રિયા 

  • પ્રથમ Eઅને બાદ SN2 પ્રક્રિયા 

  • પ્રથમ SN1 અને બાદ E2 પ્રક્રિયા 


80. સાઈક્લો હેકઝેન હેક્ઝાક્લોરાઈડનો કયો સમઘટક પ્રબળ જંતુનાશક છે ?
  • straight delta
  • straight beta
  • straight alpha
  • straight gamma

Advertisement

Switch