'સંક્રાંતિ તત્વો તેમજ તેમના કેટલાંક સંયોજનો ઉદ્દીપક તરીકે વપરાય છે.' આ વિધાન માટે નીચેનું કયું વિધાન લાગું પડતું નથી ? from Chemistry d અને f વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : d અને f વિભાગના તત્વો

Multiple Choice Questions

Advertisement
41.
'સંક્રાંતિ તત્વો તેમજ તેમના કેટલાંક સંયોજનો ઉદ્દીપક તરીકે વપરાય છે.' આ વિધાન માટે નીચેનું કયું વિધાન લાગું પડતું નથી ?
  • પ્રક્રિયા માટે જરૂરી સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે. 

  • ઊદીપક તરીકે વપરાતા પદાર્થો ઘન તેમજ પ્રવાહી સ્થિતિમાં હોય છે. 

  • કણોની ધારના છેડા અથવ સપાટી પર અવ્યવ્સ્થિત અને ઉપસેલાં શિખરબિંદુઓ ઉદ્દીપનકાર્ય માટે જવાબદાર કેન્દ્રો છે. 

  • રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. 


A.

પ્રક્રિયા માટે જરૂરી સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે. 


Advertisement
42. નીચેના પૈકી કયા ધાતુ આયનની ચુંબકિય ચાકમાત્રા શૂન્ય હશે ? 
  • Sc2+

  • Ti4+

  • V4+

  • Cu2+


43. નીચે દર્શાવેલ આયનોની જોડ પૈકી કઈ જોડના બંને આયનો જલીય દ્રાવણમાં રંગીન હશે ? 
(પરમાણુ-ક્રમાંક : Se = 21, Ti = 22, Co = 27, Ni = 28 Cu = 29)
  • Sc3+, Ti3+

  • Ni2+, Ti3+

  • Ni2+, Cu+

  • Sc3+, Co3+


44. સંક્રાંતિ ધાતુ આયનો સંકીર્ણ સંયોજનો બનાવે છે. આ વિધાન માટે નીચેનું વિધન લાગુ પડતું નથી ? 
  • સંક્રાંતિ ધાતુ આયનોનો કેન્દ્રીય વીજભાર અને આયનીય વીજભાર પ્રમાણમાં વધારે છે.

  • 3d, 4s, 4p કે 4d કક્ષકોની શક્તિનાં મુલ્યો વચ્ચે ઘનો ઓછો તફાવત હોય છે. 

  • સંક્રાંતિ ધાતુ આયનો ઈલેક્ટ્રૉનીય રચના સંકીર્ણ બનાવવા માટે અનુકુળ હોય છે.

  • સંક્રાંતિ ધાતુ આયનો એક જ ઑક્સિડેશન-અવસ્થા ધરાવે છે. 


Advertisement
45. સંપર્ક વિધિમાં H2SO4 ના ઉત્પાદનમાં SO2 માંથી SOમેળવવા કયો ઉદ્દીપક વપરાય છે ? 
  • NO

  • Au

  • V2O5

  • ZnO-Cr2O3


46. અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોમાં d-કક્ષકોના વિભજન દરમિયાન તેમની ઊર્જાનો ક્રમ કયો હશે ? 
  • straight d subscript straight x squared minus straight y squared end subscript space equals space straight d subscript straight z squared end subscript space less than space straight d subscript xy space equals space straight d subscript yz space equals space straight d subscript zx
  • straight d subscript straight x squared minus straight y squared end subscript space equals space straight d subscript straight z squared end subscript space greater than space straight d subscript xy space equals space straight d subscript yz space equals space straight d subscript zx
  • straight d subscript straight x squared minus straight y squared end subscript space equals space straight d subscript zy space less than space straight d subscript xy space equals space straight d subscript yz space equals space straight d subscript zx
  • straight d subscript straight x squared minus straight y squared end subscript space equals space straight d subscript zy space less than space straight d subscript straight x squared end subscript space equals space straight d subscript yz space equals space straight d subscript zx

47. જલીય દ્રાવણમાં નીચેના પૈકી કયો આયન સૌથી વધુ સ્થાયી છે.
  • Cr presubscript 24 superscript 3 plus end superscript
  • Mn presubscript 24 superscript 3 plus end superscript
  • Ti presubscript 24 superscript 3 plus end superscript
  • straight V presubscript 24 superscript 3 plus end superscript

48. નીચેના પૈકી કયા સંયોજનમાં સંક્રાંતિ ધાતુ આયનની ચુંબકિય ચાકમાત્રા 3.87 BM છે ?
  • CrCl3

  • CrCl3

  • FeSO4

  • CuSO4


Advertisement
49. ચુંબકિય ચકમાત્રાનાં પ્રયોગિક અને સૈદ્ધાંતિક મૂલ્યોમાં વિચલન શાને કારણે હોય છે ? 
  • ભ્રમણ કક્ષક જોડાણ

  • સંક્રંતિ ધાતુ અયનો જુદી જુદી ઑક્સિડેશન-અવસ્થા ધરાવે છે. 

  • ચુંબકિય ચાકમાત્રા ગણવાની રીતે જુદી હોય છે. 

  • ધાતુ આયનનું કદ ઘટે છે.


50. bold TiF subscript bold 6 to the power of bold 2 bold minus end exponent bold comma bold space bold CoF subscript bold 6 to the power of bold 3 bold minus end exponent bold comma bold space bold Cu subscript bold 2 bold Cl subscript bold 2 અને bold NiCl subscript bold 4 to the power of bold 2 bold minus end exponent પૈકી રંગવિહીન જોડ જણાવો. 
  • CoF subscript 6 to the power of 3 minus end exponent space અન ે space NiCl subscript 4 to the power of 2 minus end exponent
  • TiF subscript 6 to the power of 2 minus end exponent space અન ે space Cu subscript 2 Cl subscript 2
  • Tif subscript 6 to the power of 3 minus end exponent space અન ે space NiCl subscript 4 to the power of 2 minus end exponent
  • CoF subscript 6 cubed space અન ે space NiCl subscript 4 squared

Advertisement

Switch