લેન્થેનોઈડ્સની સામાન્ય ઈલક્ટ્રૉનીય રચના કઈ છે ? from Chemistry d અને f વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : d અને f વિભાગના તત્વો

Multiple Choice Questions

91. લેન્થોનાઈડ સંકોચન માટે નીચેનું કયું વિધાન સુસંગત નથી ? 
  • Ce થી Lu તરફ જતાં કેન્દ્રીય ધન વીજભાર વધે છે.

  • Ce થી Lu તરફ જતાં પરમાણ્વિય ત્રિજ્યા ઘટે છે. 

  • કેન્દ્રમાં વધતા ધન વીજભાર પ્રત્યે 4f-કક્ષકમાં રહેલા ઈલક્ટ્રૉન વધુ આકર્શન ધરાવે છે.

  • પરમાણ્વિય-ક્રમાંક વધવાની સાથે નવો ઈલેક્ટ્રૉન n = 6 કક્ષકમાં દાખલ થાય છે. 


92. Ce (z=58) ની ઈલેક્ટ્રૉનીય રચના કઈ છે ? 
  • [Xe] 5d2 6s2

  • [Xe] 4f2 5d1 6s1

  • [Xe] 4f2 6s2

  • [Xe] 4f1 5d1 6s2


93. નીચેનાં કયાં તત્વોની શ્રેણીને ઍક્ટિનોઈડ્સ તરીકે ઓળખવામાં આવે છે. 
  • Th થી Lr

  • Th થી No

  • La થી Lu

  • AC થી Nb


94. નીચેના પૈકી કયા લેન્થેનોઈડ્સની ઈલેક્ટ્રૉનીય રચનામાં ઈલેક્ટ્રૉન 5d કક્ષકમા ભરાયેલા હોય છે ?
  • Ce, Gd, Lu

  • La, Gd, Lu

  • La, Ce, Gd

  • La, Ce, Pm


Advertisement
95. લેન્થેનમ અને લેન્થેનોઈડ્સ તત્વોની સ્થાયી ઑક્સિડેશન અવસ્થા કઈ છે ? 
  • +3,+4

  • +2,+3

  • +3

  • +3


96. લેન્થેનોઈડ્સ પૈકી કયું તત્વ રેડિયો સક્રિય છે ?
  • મિયો-ડાયમિયમ

  • લ્યુટેશિયમ 

  • પ્રોમિથિયમ 

  • ગેડોલિનિયમ


97. f-વિભાગનાં તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઈલેક્ટ્રૉનિય રચના કઈ છે ? 
  • (n-2)f1-14(n-1)d0-1ns1-2

  • (n-2)f0-14(n-1)d0-1 ns2

  • (n-2)f0-14(n-1)d1 ns2

  • (n-2)f4(n-1)d0-1 ns2


Advertisement
98. લેન્થેનોઈડ્સની સામાન્ય ઈલક્ટ્રૉનીય રચના કઈ છે ?
  • [Xe] 4f1-14 5d0-1 6s2

  • [Xe] 4f1-14 5d1 6s2

  • [Xe] 4f0-14 5d1 6s2

  • આપેલ પૈકી એક પણ નહી 


A.

[Xe] 4f1-14 5d0-1 6s2


Advertisement
Advertisement
99. નીચેનાં કયાં તત્વોની શ્રેણીને લેન્થેનોઈડ્સ તરીકે ઓળખવામાં આવે છે ?
  • La થી Yb

  • Ca થી Lu

  • La થી Lu

  • Ca થી Yb


100. લેન્થેનાએડ શ્રેણીનાં તત્વોની ઈલેક્ટ્રોનિય રચનામાં કઈ કક્ષક બધાં તત્વોમાં સામાન્ય છે ? 
  • 6s2

  • 6s1

  • 6s1

  • 5d1


Advertisement

Switch