સંક્રાંતિ તત્વોનાં સંદર્ભમાં નીચેના ઓઐકી કયું વિધાન ખોટું છે ? from Chemistry d અને f વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : d અને f વિભાગના તત્વો

Multiple Choice Questions

11. સંક્રાંતિ તત્વોની સામાન્ય લાક્ષણિકતા માટે નીચેનું કયું વિધાન સુસંગત નથી ? 
  • આ તત્વો વિવિધ સંયોજકત ધરાવે છે.

  • આ તત્વોનાં ગલનબિંદુ નીચાં છે. 

  • આ તત્વો એકબીજા સાથે મિશ્ર ધાતુ બનાવે છે. 

  • મોટા ભાગનાં આ તત્વો ઍસિડમાં ઓગળે છે.


12. નીચે દર્શાવેલ તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન-રચના પૈકી કઈ મહત્તમ સંખ્યામાં ઑક્સિડેશન સ્થિતિ દર્શાવે છે. 
  • 3d24s2

  • 3d34s2

  • 3d54s2

  • 3d54s


13. નીચેના પૈકી કયા તત્વને તૃતિય સંક્રાંતિ શ્રેણિનું તત્વ ગણવામાં આવતું નથી.
  • La

  • Hf

  • Hg

  • Au


14. આપેલ વિધાન અને કારણ વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 
વિધાન : પ્રથમ સંક્રાંતિ શ્રેણીનાં તત્વોમા6થી આયન બને છે, ત્યારે કક્ષકમાંના બંને ઈલેક્ટ્રૉન પહેલાં દૂર થાય છે. 
કારણ : કક્ષકમાં રહેલા ઈલેક્ટ્રૉનનું કેન્દ્ર પરત્વેનું આકર્ષંબલ કક્ષકમાં રહેલાં ઈલેક્ટ્રૉનની સાપેક્ષે થાય છે.
  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે.

  • વિધાન અને કારણ સાચાં છે. કારણ એ વિધાન ની સમજૂતી છે. 

  • વિધાન અનેકારણ સાચાં છે. કારણ એ વિધાન ની સમજૂતી નથી. 
  • વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે. 

Advertisement
15. નીચેના પૈકી કયા તત્વને દ્વિતિય સંક્રંતિ શ્રેણીનું ગણવામાં આવતું નથી ? 
  • Pd

  • Ag

  • Y

  • Cd


16. સંક્રાંતિ તત્વો માટે નીચેના પૈકી કેયું વિધાન સાચું છે ? 
  • તેઓ ચલિત ઑક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. 

  • તેઓ ખુબ જ સક્રિય છે. 

  • તેમનાં ગલનબિંદુ નીચા હોય છે. 

  • તેઓ પ્રબળ વિદ્યુત ધન તત્વો છે.


Advertisement
17. સંક્રાંતિ તત્વોનાં સંદર્ભમાં નીચેના ઓઐકી કયું વિધાન ખોટું છે ?
  • d5 ઈલેક્ટ્રૉન રચના પૂર્ણ થયા બાદ કક્ષકના ઈલેક્ટ્રૉનની બંધ બનાવવામાં ભાગ લેવાની વૃત્તિ ઘટે છે.

  • સામાન્ય ઑક્સિડેશન સ્થિતિ ઉપરાંત કેટલાંક સંકીર્ણમાં આ શ્રેણીનાં તત્વોની શુન્ય ઑક્સિડેશન સ્થિતિ પણ જોવા મળે છે. 

  • પ્રથમ પાંચ સંક્રાંતિ તત્વો મહત્તમ ઑક્સિડેશન સ્થિતિમાં 4s અને 3d કક્ષકના બધ જ ઈલેક્ટ્રૉન બંધમાં ભાગ લે છે.

  • મહત્તમ ઑક્સિડેશન સ્થિતિએ સંક્રાંતિ તત્વ બેઝિક વર્તણુક દર્શાવે છે અને ધન વિજભારયુક્ત સંકીર્ણ બનાવે છે. 


D.

મહત્તમ ઑક્સિડેશન સ્થિતિએ સંક્રાંતિ તત્વ બેઝિક વર્તણુક દર્શાવે છે અને ધન વિજભારયુક્ત સંકીર્ણ બનાવે છે. 


Advertisement
18. એક તત્વનો પરમાણુ ક્રમાંક 56 છે, તો તેનો નીચેના પૈકી શામાં સમવેશ થતો હશે ? 
  • લેન્થેનાઈડ્સ

  • આલ્કલાઈન અર્ધધાતુ

  • ઍક્ટિનાઈડ્સ 

  • દર્શાવેલ પૈકી એક પણ નહિ.


Advertisement
19. નીચેની ઈલક્ટ્રૉન-રચનાઓમાંથી કઈ ઈલક્ટ્રૉન-રચનમાં પરમાણુ ઊંચામાં ઊંચી ઑક્સેડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે. 
  • (n01)d84s2

  • (n-1)d5ns2

  • (n-1)d5ns1

  • (n-1)d3ns


20. નીચે દર્શાવેલ જોડ પૈકી કઈ જોડનાં સંક્રાંતિ આયનો 3d2 ઈલેક્ટ્રૉન રચના દર્શાવે છે ? 
પરમાણુ ક્રમાંક : Ti = 22, V = 23, Cr = 24, Mn = 25
  • Ti+, V4+, Cr6+, Mn7+

  • Ti3+, V2+, Cr3+, Mn4+

  • Ti2+, V3+, Cr4+, Mn5+

  • Ti4+, V3+, Cr3, Mn3+


Advertisement

Switch