સંક્રાંતિ ધાતુ આયનની સ્થાયિતા જલીય મધ્યમમાં ક્યારે વધુ હોય છે ?  from Chemistry d અને f વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : d અને f વિભાગના તત્વો

Multiple Choice Questions

21. M2+ આયન જેવી ઈલેક્ટ્રૉન-રચના [Ar]3d8  હોય, તે તત્વનો પ્રમાણુ-ક્રમાંક કયો છે ?
  • 25

  • 28

  • 27

  • 26


22.

પરમાણ્વિય ત્રિજ્યાનો સાચો ક્રમ દર્શાવો.

  • V > Mn = Cu < Zn

  • V < Mn < Cu < Zn

  • V > Mn > Cu > Zn

  • V > Mn = Cu < Zn


23. સંક્રાંતિ ધાતુ આયનની સ્થાયિતા શામાં વધારે હોય છે ? 
  • મુક્ત સ્વરૂપે

  • ઍસિડિક માધ્યમ 

  • બેઝિક માધ્યમ 

  • જલીય માધ્યમ


Advertisement
24. સંક્રાંતિ ધાતુ આયનની સ્થાયિતા જલીય મધ્યમમાં ક્યારે વધુ હોય છે ? 
  • રિડક્શન પૉટેન્શિયલનુ ઋણ મૂલ્ય વધુ.

  • ઑક્સિડેશન પૉટેંશિયલનું ઋણ મુલ્ય વધુ 

  • ઑક્શિડેશન પોટેંશિયલનું ધન મૂલ્ય ઓછું.

  • રિડક્શન પોટેન્શિયલનું ઋણ મુલ્ય વધુ. 


D.

રિડક્શન પોટેન્શિયલનું ઋણ મુલ્ય વધુ. 


Advertisement
Advertisement
25. સંક્રાંતિ ધાતુ તત્વોની  ઉષ્ણગતિકિય સ્થાયિતા કોના ઉપર આધરિત છે ? 
  • પરમાણ્વિય ત્રિજ્યા

  • ઈલક્ટ્રૉન-ઈલેક્ટ્રૉન વચ્ચેના અપાકર્ષનણ બળ 

  • ધાત્વીય ગુણ

  • આયનીકરણ એન્થાલ્પીની માત્રા 


26. 'Zn ની પ્રમાણ્વિય ત્રિજ્યા ઘટવાને બદલે વધેલી માલૂમ પડે છે.' આ વિધાન માટે નીચેનુ6 કયુ વિધાન યોગ્ય નથી ? 
  • શિલ્ડિંગ અસર કેન્દ્રના ઘન વીજભારનું 4s કક્ષકના ઇલેક્ટ્રોન પ્રત્યેનું અપાકર્ષણ ઘટાડે છે. 

  • કક્ષકમાં ઇલેક્ટ્રોન-ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણનું મૂલ્ય કેન્દ્ર અને 4s કક્ષકના ઇલેક્ટ્રોનના આકર્ષણ મૂલ્યથી વધી જાય છે. 

  • Zn માં કક્ષનું વિસ્તરણ થાય છે. 

  • Zn પરમાણુની 3d કક્ષકસંપૂર્ણ ભરાયેલી હોય છે.


27. સંક્રાંતિ ધાતુ આયનોની જુદી જુદી ઑક્સિડેશન-અવસ્થાની સ્થાયિત કોના આધારે નક્કી થાય છે. 
  • વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ

  • આયનીકરણ એન્થાલ્પી 

  • આયનીકરણ ત્રિજ્યા 

  • ધાત્વિય ગુણ 


28. કયાં બે તત્વોની દ્વિતિય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય તેના પડોશના તત્વો કરતાં વધુ છે ?
  • Cu, Cr

  • Cr, Mn

  • Mn, Zn

  • Cu, Zn


Advertisement
29. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : ક્રોમિયમની દ્વિતિય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય તેના પડોશનાં તત્વો કરતાં વધુ છે. કારણ : ક્રોમિયમમાં એક ઈલક્ટ્રૉન દૂર કર્યા બાદ [Ar]3d5 ઈલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે, જે સ્થાયિતા ધરાવે છે, બીજો ઈલક્ટ્રૉન દૂર કરવા વધુ ઊર્જાની જરૂર પડે છે.
  • વિધાન અને કારણ સાચાં છે. કારણ  એ વિધાન ની સમજૂતી છે.

  • વિધાન અને કારણ સાચાં છે. કારણ એ વિધાન ની સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું 


30. 'Cu થી Cu સુધી પરમાણ્વિય ત્રિજ્યા લગભગ સમાન છે. ‘આ વિધાન માટે નીચેના પૈકી કયું વિધાન લાગુ પડતું નથી.
  • Cr થી Cu તરફ જતાં કેન્દ્રનો ધન વીજભાર વધતો જાય છે. 

  • 4s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધુ આકર્ષાય છે. 

  • 3d કક્ષકમાં ઇલેક્ટ્રોન-ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણનું મૂલ્ય 

  • 4s કક્ષકમાં ઇલેક્ટ્રોન રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણનું મૂલ્ય


Advertisement

Switch