મજબૂત અને ક્ષારણ પ્રતિકારના ગુણધર્મ ધરાવતી ક્યુપ્રોનિકલ મિશ્ર ધાતુમાં કયા ઘટકો અને તેનું પ્રમાણ કેટલું હોય છે. from Chemistry d અને f વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : d અને f વિભાગના તત્વો

Multiple Choice Questions

Advertisement
61. મજબૂત અને ક્ષારણ પ્રતિકારના ગુણધર્મ ધરાવતી ક્યુપ્રોનિકલ મિશ્ર ધાતુમાં કયા ઘટકો અને તેનું પ્રમાણ કેટલું હોય છે.
  • Cu (70 %) Sn (30 %)

  • Cu (75-85 %) Ni (15-25 %)

  • Cu (90 %) Sn (10 %)

  • Cu (50- 55 %) Ni (45-50 %)


B.

Cu (75-85 %) Ni (15-25 %)


Advertisement
62. નીચેની કઈ ધાતુઓના પરમાણ્વિય કદ વચ્ચેનો તફાવત 2 % કરતાં પણ ઓછો છે ?
  • Cr, Mn, Fe, Cu, Zn, Sc

  • V, Cr, Ni, Cu, Zn, Fe

  • Cr, Mn, Fe, Co, Ni, Cu

  • Ti, V, Fe, Cr, Mn, Cu


63. એમાલ્ગમ મિશ્ર ધાતુનો ઉપયોગ ક્યાં થાય છે ? 
  • દાંતના પોલાણ ભરવાં 

  • પૂતળા બનાવવાં 

  • અવકાશ સંશોધનમાં 

  • વાઢકાપનાં સાધનો બનાવવાં


64. સ્ટેનલેસ સ્ટિલ મિશ્ર ધાતુમાં નીચેના કયા ઘટકો કયા પ્રમાણમાં હોય છે ? 
  • Fe (70 %) Cr (15%) Ni (15 %)

  • Fe (70 %) Cr (20 %) Ni (10 %)

  • Fe (70 %) Cr (15 %) Ni (15 %)

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
65. સ્મૃતિનો અદ્દભુત ગુણધર્મ કઈ મિશ્ર ધાતુ ધરાવે છે ?
  • ક્યુપ્રોનિકલ

  • નિક્રોમ 

  • નિટિનોલ 

  • બ્રાસ


66. એમાલ્ગમ મિશ્ર ધાતુમાં નીચેના પૈકી કયા ઘટક-પ્રમાણ જોવા મળે છે. 
  • He (50 %) Ag (30 %) Sn (15 %) Cu (3 %) Zn (2 %)

  • Hg (50 %) Ag (30 %) Sn (12 %) Cu (5 %) Zn (3 %)

  • Hg (50 %) Ag (35 %) Sn (10 %) Cu (3 %) Zn (0.2 %)

  • Hg (50 %) Ag (35 %) Sn (12 %) Cu (3 %) Zn (0.2 %)


67. નીચેની એક મિશ્ર ધાતુમાં કૉપર ધાતુ વપરાતી નથી ?
  • બ્રોન્ઝ 

  • નિક્રોમ

  • જર્મન સિલ્વર 

  • બ્રાસ


68. નીચેના કઈ મિશ્ર ધાતુઓનો વિદ્યુત અવરોધ વધુ છે ? 
  • બ્રાસ, નિટિનોલ 

  • નિક્રોમ, બ્રોન્ઝ 

  • નિક્રોમ, ક્યુપ્રોનિકલ 

  • ક્યુપ્રોનિકલ, જર્મન સીલ્વર 


Advertisement
69. હ્યુમ અને રોથરી વૈજ્ઞાનિકોએ સૂચવેલ નિયમો મુજબ ઉત્તમ મિશ્ર ધાતુકઈ છે ?
  • 22 કૅરેટના સોનાનાં ઘરેણાં

  • સ્ટેનલેસ સ્ટીલ 

  • જર્મ-સિલ્વર 

  • નિટિનોલ 


70. બ્રોન્ઝ મિશ્ર ધાતુનો ઉપયોગ નીચેના પૈકી શામાં થાય છે ? 
  • ચલણી સિક્કા બનાવવાં 

  • સંગીતના સાધનો બનાવવાં 

  • કલાકૃતિઓ બનાવવાં 

  • યંત્રના ભાગો બનાવવાં


Advertisement

Switch