પોટેશિયમ ડાયક્રોમેટનો ઉપયોગ નીચેના પૈકી શમાં થતો નથી ? from Chemistry d અને f વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : d અને f વિભાગના તત્વો

Multiple Choice Questions

71. પોટેશિયમ ડાયક્રોમેટના જલીય દ્રાવણમાં કયો પદાર્થ ઉમેરવાથી નારંગી રંગ જોવા મળે છે ? 
  • KOH

  • NaOH

  • Na2CO3

  • H2SO4


72. મેંગેનીઝ ડાયૉક્સાઈડનું પિગલન KOH સથે હવાની હાજરીમાં કરવાથી કયા રંગનો પદાર્થ બને છે ?
  • જાંબલીરંગનો પોટેશિયમ મેંગેનીઝ

  • પીળા રગનો પોટેશિયમ ક્રોમેટ 

  • નારંગી રંગનો પોટેશિયમ ડાયક્રોમેટ

  • લીલા રંગનો પોટેશિયમ મેગેનેટ 


73. પૉટેશિયમ ડાયક્રોમેટનાં જલીય દ્રાવણમાં બઈઝ ઉમેરતાં કયા રંગમાં રૂપાંતર પામે છે ? 
  • પીળો 

  • નારંગી 

  • ગુલાબી

  • રંગવિહીન


74. FeCr2O4 + Na2CO3 + O2 bold rightwards arrowNa2CrO4 + Fe2O3 + CO2 આપેલ સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોના ઘટકોનું પ્રમાણ કેટલું હશે ?
  • 8 : 2 : 8, 4 : 8 : 7

  • 4 : 8 : 7, 8 : 2 : 8

  • 4 : 6 : 4, 8 : 2 : 6

  • 8 : 2 : 6, 8 : 6 : 4


Advertisement
Advertisement
75. પોટેશિયમ ડાયક્રોમેટનો ઉપયોગ નીચેના પૈકી શમાં થતો નથી ?
  • ઑક્ઝેલિક ઍસિડનું પ્રમાણ જાણવા

  • ચર્મ ઉદ્યોગમાં 

  • COD ના મપનમાં પ્રક્રિયક તરીકે 

  • કાચના સાધનોની સફાઈ માટે


A.

ઑક્ઝેલિક ઍસિડનું પ્રમાણ જાણવા


Advertisement
76. FeCr2O4 + Na2CO3 + O2 bold rightwards arrow x + y + z 
x, y અને z નિપજ કઈ હશે ?
  • x = Na2 Cr O4 y = Fe2O3 z = CO2

  • x = Na2 Cr2 O7 y = FeO z = CO2

  • x = Na2 Cr2 O7 y = Fe3 O4 z = CO

  • x = Na2 Cr O4 y = Fe2O3 z= CO


77. જર્મન સિલ્વરમાં સિલ્વરનું ટકાવાર પ્રમાણ જણાવો. 
  • 1 %

  • 5 %

  • 0 %

  • દર્શાવેલ પૈકી એક પણ નહિ.


78. જર્મન સિલ્વર મિશ્ર ધાતુના ઘટકો ........
  • Ag, Cu, Au

  • Cu, Zn, Ni

  • Cu, Zn, Sn

  • Fe, Cr, Ni


Advertisement
79. મેંગેનિઝ ડાયૉક્સાઈડનું પિગલન કોની સાથે હવાની હાજરીમાં કરવાથી ઘેરા લીલા રંગનો પોટેશિયમ મેંગેનેટ બને છે ? 
  • પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ 

  • સોડિયમ કાર્બોનેટ 

  • પોટેશિયમ નાઈટ્રાઈટ 

  • B અને C


80. દાંતનાં પોલાણમાં ભરવામાં આવતી એમાલ્ગમ મિશ્ર ધાતુ માટે નીચેનું કયું વિધાન લાગુ પડતું નથી ? 
  • મિશ્રધાતુ ભરવાની હોય તેના થોડા સમય પહેલાં જ બધી ધાતુઓને મિશ્ર કરવામાં આવે છે.

  • દાંતનાં પોલાણ્માં વિસ્તરન થતું નથી. 

  • મિશ્રધાતુ કઠિન હોય છે. 

  • મિશ્રધાતુ દાંતનાં પોલાણમાં ભરી શકે તેટલો સમય મૃદુ રહે છે.


Advertisement

Switch