પોટૅશિયમ ડાયક્રોમેટનોઉપયોગ જણાવો.  from Chemistry d અને f વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : d અને f વિભાગના તત્વો

Multiple Choice Questions

81. પોટેશિયમ પરમેંગેનેટનો નીચેના પૈકી શામાં ઉપયોગ થતો નથી ? 
  • જીવાણુનાશી તરીકે

  • એઝો સંયોજનોની બનાવટમાં 

  • વિરંજક તરીકે 

  • રેડોક્ષ અનુમાપનમાં


82. K2MnO4 + H2SO4 bold rightwards arrowKMnO4 + K2SO4 + MnO2 + H2O  પ્રક્રિયકો અને નિપજોની મોલ સંખ્યાનો ગુણોત્તર દર્શાવો ?  
  • 2 : 3, 3 : 1 : 1

  • 3 : 2, 2 : 2 : 1 : 2

  • 2 : 3, 3 : 2 : 1 : 1

  • 3 : 2, 3 : 2 : 1 : 1


83. મરક્યુરીનો ઉપયોગ શામાં થાય છે ? 
  • દાંતના પોલાણ પૂરવા.

  • થરમોમિટરમા 

  • વીજધ્રુવ બનાવવા 

  • ઘર-વપરાશની સામગ્રીમાં


84. MnOનો ઉપયોગ શામાં થાય છે ? 
  • ઑક્સિડેશ કરતા તરીકે

  • વિરંજક તરીકે 

  • સૂકા કોષમાં 

  • જીવાણુનાશી તરીકે


Advertisement
85. પાણીની પાઈપ તથા મકાન ઉપરનાં પતરાંને ક્ષારણથી બચાવવા માટે નીચેની કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે ? 
  • રંગ કરવામાં આવે છે.

  • ઝિંક ધાતુની મદદથી ગેલ્વેનાઈઝ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. 

  • વધુ રિડક્શન પોટેંશ્યલ ધરાવતી ધાતુ સાથે જોડવામાં આવે છે. 

  • વૉટર પ્રુફ આવરણ લગાડવામાં આવે છે.


86. K2Cr2O7 માં Crનો ઑક્સિડેશન-આંક જણાવો. 
  • +7

  • +6

  • +2

  • +4


87. ઓક્ઝેલિક ઍસુડનુ પ્રમાણ જાણવા કયા પદાર્થનો ઉપયોગ થાય છે ? 
  • પોટેશિયમમ ક્રોમેટ

  • પોટેશિયમ ડાયક્રોમેટ 

  • પોટેશિયમ મેંગેનેટ

  • પોટેશિયમ પરમેંગેનેટ 


88. મૅન્ગેનિઝ ડાયૉક્સાઈડનું  પિગલન કયા ઑક્સિડેશનકર્તાની હાજરીમાં કરવામાં આવે છે ?
  • KOH

  • Na2CO3

  • KNO3

  • NaOH


Advertisement
Advertisement
89. પોટૅશિયમ ડાયક્રોમેટનોઉપયોગ જણાવો. 
  • રિડક્શન તરીકે

  • ફેરસ આયનનું ઍસિડિક નાધ્યમમાં ફેરિક આયનમાં રૂપાંતર કરવા ઑક્સિડેશંકર્તા તરીકે 

  • જંતુનાશક તરીકે 

  • ઈલક્ટ્રૉપ્લેટિંગમાં


B.

ફેરસ આયનનું ઍસિડિક નાધ્યમમાં ફેરિક આયનમાં રૂપાંતર કરવા ઑક્સિડેશંકર્તા તરીકે 


Advertisement
90. bold MnO subscript bold 2 bold space bold plus bold space bold x bold space bold plus bold space bold O subscript bold 2 bold space bold rightwards arrow bold space bold y bold space bold plus bold space bold H subscript bold 2 bold O bold space
bold y bold space bold plus bold space bold z bold space bold rightwards arrow bold space bold KMnO subscript bold 4 bold space bold plus bold space bold K subscript bold 2 bold SO subscript bold 4 bold space bold plus bold space bold MnO subscript bold 2 bold space bold plus bold space bold H subscript bold 2 bold O
x, y અને z દર્શાવો.
  • x = KOH y = K2MnO2 z = H2SO4

  • x = KOH y = K2MnO4 z = H2SO4

  • x = H2SO4 y = K2MnO4 z = KOH

  • x = H2SO4 y = K2MnO2 z = KOH


Advertisement

Switch