Important Questions of p-વિભાગના તત્વો for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

131. ક્લોરિનનું પાણીમાં દ્રાવણ ................ ધરાવે છે.
  • ફક્ત HCl

  • ફક્ત HOCl

  • HCl અને HOCl

  • HCl, HCIO અને O2


132. ક્લોરિનની .............. અને ……… આલ્કલી સાથે પ્રક્રિયાથી ક્લોરાઈડ અને ક્લોરેટ મળે છે ? 
  • ગરમ અને સાંદ્ર 

  • ઠંડા અને મંદ 

  • ગરમ અને મંદ 

  • ઠંડા અમે સાંદ્ર


133. BF3 માં B-F બંધની બંધલંબાઈ નાની હોવાનું મુખ્ય કારણ શું છે ?
  • BF3 માં આયોનિક-સહસંયોજક સંસ્પદંન જોવા મળે છે.

  • ફ્લોરિનની વિદ્યુતઋણતા વધુ છે. 

  • bold dπ bold space bold minus bold space bold pπ બંધને લીધે 
  • bold pπ bold space bold minus bold space bold pπ બંધને લીધે

134. .......... ઉપર Cl2 ની પ્રક્રિયા કરતાં વિરંજક પાઉડર મળે છે ?
  • CaO

  • Cl2

  • H2CrO2

  • CrO


Advertisement
135. ક્લોરાઈડના ક્ષારને K2Cr2O7 અને સાંદ્ર H2SO4 વડે ગરમ કરવાથી મળતો લાલ-ભૂરો એ ......... ના કારણે મળે છે.
  • CrO3

  • H2CrO2

  • Cl2

  • CrO2Cl2


136. ફ્લોરિન એ વિવિધ ઑક્સિડેશન અવસ્થા દર્શાવતો નથી કારણ કે,
  • તેની ઊંચી વિદ્યુતઋણતાને કારણે

  • તેના પરમાણુના નાના કદને કારણે 

  • ન્યૂનતમ બંધ વિયોજન ઊર્જાને કારણે 

  • કક્ષકો જોવા મળતા નથી. 


137. ClO3- માં Cl પરમાણુ .......... સંકરણ ધરાવે છે.
  • sp3d3

  • sp2d3

  • sp3d

  • sp3


138. નીચેના કઈ પ્રક્રિયામાં નીપજ તરીકે ક્લોરિન વાયુ મળશે નહિ ?
  • HClનું MnO2 દ્વારા ઑક્સિડેશન

  • KClOનું KMNO4 દ્વારા ઑક્સેડેશન 

  • HClનું KMnOદ્વાર ઑક્સિડેશન

  • સાંદ્ર NaCl મા જલીય દ્રાવનના વિદ્યુતવિભાજન દ્વારા


Advertisement
139. જ્યારે KBrના જલીય દ્રાવણની ............ સાથે પ્રક્રિયા કરવાથી બ્રોમિન વાયુ છૂટો પડે છે ?
  • Cl2

  • SO2

  • HI

  • I2


140.

 

નીચેનામાંથી કયો વાયું CaO સાથે પ્રક્રિયા આપે છે, પરંતુ NaHSO3 સાથ આપતિ નથી ?

  •  

    N2

  •  

    O2

  •  

    Cl2

  •  

    CO2


Advertisement

Switch