એરડાના તાપમાને થેલિયમ ટ્રાય બ્રોમાઈડ ધીમેથી શેમાં રૂપાંતરિત થાય છે ?  from Chemistry p-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

21. નીચેના પૈકી ઉષ્મીય સ્થિરતા કોની સૌથી વધુ છે ?
  • SiCl4

  • SnCl4

  • CCl4

  • PbCl4


22. સમૂહ-14નાંતત્વો માટે આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ કયો છે ? 
  • C < Si < Ge < Sn > Pb

  • C > Si > Ge > Sn > Pb

  • C > Si > Ge < Sn > Pb

  • C < Si < Ge < Sn < Pb


Advertisement
23. એરડાના તાપમાને થેલિયમ ટ્રાય બ્રોમાઈડ ધીમેથી શેમાં રૂપાંતરિત થાય છે ? 
  • Tl[TiBr4]

  • TlBr2

  • TlBr2

  • Tl2Br6


A.

Tl[TiBr4]


Advertisement
24.

 

BClની પાણી સાથેની પ્રક્રિયાથી નીચેના પૈકી શું મળે ?

  •  

    B2H6 + HCl

  •  

    B2O3 + HCl

  •  

    H3BO3 + HCl

  •  

    આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
25. બૉમ્બમાં વપરાતું ‘એમોનાલ’ એ શેનું મિશ્રણ છે ?
  • Al + Al2O3 + B2O3

  • Al + KNO3

  • Al + NH4NO3

  • Al2O3 + C


26. પ્રવાહી સ્વરૂપે નીચેની કઈ ધાતુનું ઘનીકરણ થતાં તે વિસ્તરણ પામે છે ? 
  • Al

  • Ga

  • Zn

  • Cu


27. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?
  • Al તેનાં બધા જ સંયોજનોમાં આયોનિક છે.

  • Al એ હલકી ધાતુ છે. છતાં ઊંચી તણાવશક્તિ ધરાવે છે. 

  • Al એ પ્રબળ રિડક્શનકર્તા છે. 

  • ઊંચા તાપમાને પણ Al પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરતું નથી. 


28. ‘લેપિસ લાઝુલી’ નામે ઓળખાતો વાદળી રંગનો કીમતી પથ્થર કઈ વર્ગની ખનિજમાં સમાવેશ પામે છે ? 
  • ઝિંક કોબાલ્ટેટ

  • સોડિયમ અલ્યુમિનો સિલિકેટ

  • બેઝિક કૉપર કાર્બોનેટ 

  • આપેલ બધા જ


Advertisement
29. ‘અકાર્બનિક ગ્રેફાઈટ’ કોને કહેવાય છે ? 
  • SiC

  • B3N3

  • B3N3H6

  • Fe(CO)5


30. પોટાશ એલમને પાણીમાં ઓગાળતા તે ........... આપે છે. 
  • તટસ્થ દ્રાવણ

  • HCl નું ઍસિડિક દ્રાવણ

  • બેઝિક દ્રાવણ 

  • H2SOનું ઍસિડિક દ્રાવણ 


Advertisement

Switch