ઑક્સિજન તત્વ નીચી ઑક્સિડેશન અવસ્થા ધરાવે છે કારણ કે, from Chemistry p-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

81. નીચે પૈકી કયો ઑક્સાઈડ ઍસિડિક ઑક્સાઈડ નથી ? 
  • Fe2O3

  • Cl2O7

  • CrOO3

  • SO2


82. સમૂહ-16નું કયું તત્વ–2 ઑક્સિડેશન અવસ્થા ધરાવતું નથી ? 
  • પોલોનિયમ 

  • ટેલુરિયમ 

  • સેલેનિયમ 

  • સલ્ફર


83. બેરિયમને સલ્ફેટયુક્ત ખનીજ કઈ છે ? 
  • ગેલીના

  • બેરાઈટ

  • ઝિંકાઈટ 

  • જિપ્સમ


84. નીચે પૈકીકયું સંયોજન ઓઝોન સાથેની પ્રક્રિયાથી ડાયઑક્સિજન ઉત્પન્ન કરતો નથી ? 
  • PbS

  • Hg

  • SO2

  • H2S


Advertisement
85. નીચે પૈકી કયું સંયોજન ગરમ કરતાં ડાય ઑક્સિજન આપશે નહિ ? 
  • KClO3

  • KMnO4

  • (NH4)2Cr2O7

  • HgO


86. સમૂહ-16માં ઉપરથી નીચે તરફ જતાં હાઈડ્રાઈડ સંયોજનોમાં બંધકોણ ઘટે છે. કારણે કે,
  • મધ્યસ્થી પરમાણુની વિદ્યુતઋણતા વધે છે.

  • બંધકારક યુગ્મ-બંધકારક યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ વધે છે. 

  • બંધકારક યુગ્મ-બંધકારકયુગ્મ વચ્ચેનુ અપાકર્ષણ ઘટે છે.

  • મધ્યસ્થી પરમાણુની વિદ્યુતઋણતા વધે છે.


87. નીચે પૈકી ચુંબકિય ચાકમાત્રા સૌથી વધુ છે ? 
  • H2Se

  • H2Te

  • H2S

  • H2O


Advertisement
88. ઑક્સિજન તત્વ નીચી ઑક્સિડેશન અવસ્થા ધરાવે છે કારણ કે,
  • સંયોજકતા કક્ષનું વિસ્તરણ થાય છે.

  • તે વાયુ સ્વરૂપે છે. 

  • સંયોજનકતા કક્ષામાં કક્ષકો પ્રાપ્ય નથી. 

  • આપેલા બધાં જ


D.

આપેલા બધાં જ


Advertisement
Advertisement
89. નીચે પૈકી તટસ્થ ઑક્સાઈડ કયો છે ?
  • NO2

  • CO

  • NO2

  • આપેલ બધા જ


90. પ્રયોગશાળામાં નીચે પૈકી કઈ પદ્ધતિથી ઓઝોન બનાવવામાં આવે છે ? 
  • હવામાં UV કિરણો પસાર કરવાથી

  • શુષ્ક ઑક્સિજનને શાંત વિદ્યુત વીજભારની હાજરીમાં પસાર કરતાં

  • નીચા તાપમાને F2 ની પાણી સાથેની પ્રક્રિયાથી 

  • SO2 ની H2O2 સાથેની પ્રક્રિયાથી 


Advertisement

Switch