નીચે પૈકી કયો મોનો બેઝિક ઍસિડ છે ?  from Chemistry p-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

91. ઍસિડિક K2Cr2O7 ના દ્રાવણમાં SO2 વાયુ પસાર કરતાં .........
  • દ્રાવણ વાદળી બને છે.

  • દ્રાવણ રંગવિહીન બને છે. 

  • Cr2(SO4)3 લીલા રગનો પદાર્થ બને છે.

  • SO2 ઉત્પન્ન થાય છે. 


92. આયોડોમેટ્રિક અનુમાપનમાં સલ્ફરનુ નીચે પૈકી કયું સંયોજન વપરાય છે ? 
  • NaHSO3

  • Na2SO3

  • Na2S2O3bold times5H2O

  • Na2S2O3bold times10H2O


93. સંપર્કવિધિમાં આર્સેનિકની અશુદ્ધિ શેના દ્રારા દૂર થાય છે ? 
  • Al(OH)3

  • Cr(OH)3

  • Fe(OH)3

  • Fe2O2


94. નીચે પૈકીનાં વિધનો ને α-સલ્ફરની લાક્ષણિકતાને આધારે સત્યાર્થતા નક્કી કરો : 
(i) α-સલ્ફર પીળા રંગનું હોય છે. 
(ii) તેનું ગલનબિંદુ 385.8K છે. 
(iii) પાણીમાં દ્રાવ્ય છે. 
(iv) બેન્ઝિન, આલ્કોહોલ જેવા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે.
  • TTFT

  • TTTT

  • TTTF

  • FFFT


Advertisement
Advertisement
95. નીચે પૈકી કયો મોનો બેઝિક ઍસિડ છે ? 
  • H2SO5

  • H2S2O8

  • H2SO5

  • H2SO3


A.

H2SO5


Advertisement
96.

 

મંદ HCl અને કયો આયન ધરાવતા જલીય દ્રાવણને ગરમ કરતાં તીવ્રવાસવાળો વાયુ અને પીળાં અવક્ષેપ પ્રાપ્ત થાય છે ?

  •  

    સલ્ફેટ આયન

  •  

    સલ્ફાઇડ આયન

  •  

    થાયો સલ્ફેટ આયન

  •  

    સલ્ફાઇટ આયન


97. કયા તાપમાને સલ્ફરનાં બંને અપરરૂપો સ્થાયી છે ? 
  • 393 K

  • 369 K

  • 396 K

  • 339 K


98. યોગ્ય જોડકું જોડો : 
કૉલમ 1 કૉલમ 2
P    ZnO    T    બેઝિક
Q   V2O5   U    ઊભયગુણી
R   Fe2O3  V    ઍસિડીક
S   H2S    W   રિડક્શનકર્તા
  • P-V,W, Q-U, R-V, S-T

  • P-T, Q-V,W, R-U, S-V 

  • P-U, Q-V, R-T, S-V,W 

  • P-V, Q-T, R-V,W, S-U


Advertisement
99.

 

હાઈપોની પ્રક્રિયા સિલ્વર નાઈટ્રેટના દ્રાવણ સાથે કરતાં અંતે મળતા કાળા અવક્ષેપ કોના હોય છે ? 

  •  

    Ag2SO3

  •  

    Ag2S2O3

  •  

    Ag2S

  •  

    Na3[Ag(S2O3)2]


100. H2SO4 ના ઉત્પાદન માટેની સંપર્કવિધિ માટે શું સાચું નથી ? 
  • SO3 ને પાણીમાં દ્રાવ્ય કરતાં 100 % H2SO4 બને. 

  • સલ્ફરનું હવામાં દહન થતા SO2 વાયુ બને. 

  • SO2 નું ઉદ્દેપકીય ઍક્સિડેશન થતાં SO3 બને. 

  • સંપર્કવિધિથી પ્રાપ્ત થતા H2SO4 ની શુદ્ધતા લેડચેમ્બર વિધિ કરતાં વધારે હોય છે.


Advertisement

Switch