નીચા દબાણે નિયોન વાયુમાં વિદ્યુતપ્રવહ પસાર કરતં કયો રંગ ઉત્પન્ન થાય છે ? from Chemistry p-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

151. નીચેના પૈકી .......... નું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે.
  • Ne

  • Xe

  • He

  • Ar


152.
નીચે આપેલ ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો: 
એક જાંબલી ઘન પદાર્થ X એ NH3 સાથે પ્રક્રિયા કરી મંદ સ્ફોટક પદાર્થ Y બનાવે છે તે જાંબલી રંગ દુર કરે છે. X ની Hસાથેની પ્રક્રિયાથી ઍસિડ Z મળે છે. H3PO4 ની ક્ષાર સાથેની પ્રક્રિયાથી પણ Z બનાવી શકાય છે.
પ્રશ્ન : મંદ સ્ફોટક Y કયો હશે ?
  • HI

  • NH4I

  • NI4, NH3

  • NI3


153.
પ્રથમ નિષ્ક્રિય વાયુનું સંયોજન XePtF6 ની બનાવટ પછી રાસાયણવિજ્ઞાનમાં નિષ્ક્રિય વાયુના સંયોજનનીનવી શાખા ખૂલી આ સંયોજન ............ એ બનાવ્યો.
  • બર્થ લેટે 

  • રે-લેહ 

  • ડોએન 

  • લોકવેર


154. નિષ્ક્રિય વાયુ .............. ધરાવે છે.
  • નીચી રાસયણિક ક્રિયાશીલતા

  • ઊંચી રાસાયણિક ક્રિયાશીલતા 

  • ખૂબ ઓછી પરમાણ્વિય ત્રિજ્યા 

  • વધુ ચુંબકિય ગુણધર્મો


Advertisement
Advertisement
155. નીચા દબાણે નિયોન વાયુમાં વિદ્યુતપ્રવહ પસાર કરતં કયો રંગ ઉત્પન્ન થાય છે ?
  • કેસરી-લાલ

  • સફેદ

  • વાદળી 

  • લીલો 


A.

કેસરી-લાલ


Advertisement
156. કૉલમ 1 અને કૉલમ 2 ની સરખામણી કરી યોગ્ય વિકલ્પ પાસંદ કરો : 
  • A-p, B-s, C-r, D-q

  • A-q, B-p, C-s, D-r 

  • A-r, B-p, C-q, D-s

  • A-r, B-p, C-s, D-q 


157.
નીચે આપેલ ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો: 
એક જાંબલી ઘન પદાર્થ X એ NH3 સાથે પ્રક્રિયા કરી મંદ સ્ફોટક પદાર્થ Y બનાવે છે તે જાંબલી રંગ દુર કરે છે. X ની Hસાથેની પ્રક્રિયાથી ઍસિડ Z મળે છે. H3PO4 ની ક્ષાર સાથેની પ્રક્રિયાથી પણ Z બનાવી શકાય છે.
પ્રશ્ન : ઍસિડિક Z કયો છે ? 
  • HCl

  • H2SO4

  • HBr

  • HI


158. નિષ્ક્રિય વાયુઓ બીજાં તત્વો સાથે પ્રક્રિયા કરી શકતા નથી. કારણ કે, 
  • તેઓનું કદ ખૂબ જ નાનું છે.

  • તેઓ જથ્થામાં મળતા નથી. 

  • તે સંપૂર્ણ ભરાયેલી તેમજ સ્થાયી કક્ષા ધરાવે છે.

  • તેઓ એક પરમાણ્વિય છે.


Advertisement
159. નિષ્ક્રિય વાયુઓ પાણીમાં અલ્પદ્રાવ્ય છે કારણ કે,
  • પ્રેરિત ડાયપોઇલ – પ્રેરિત દાયપોલ આંતરક્રિયાઓ

  • ડાયપોલ – પ્રેરિત ડાયપોલ આંતરક્રિયાઓ 

  • ડાયપોલ-ડાયપોલ આંતરક્રિયાઓ

  • હાઈડ્રોજન બંધ


160. નીચેના ચાર તત્વોમાંથી સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી કોની છે ?
  • O2

  • Be

  • Ce

  • Ar


Advertisement

Switch