ઝેનોનના ઑક્સિફ્લોરાઈડ સંયોજનોમાં કયું અયોગ્ય છે ? from Chemistry p-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

Advertisement
161. ઝેનોનના ઑક્સિફ્લોરાઈડ સંયોજનોમાં કયું અયોગ્ય છે ?
  • XeOF4

  • XeO3F

  • XeOF2

  • B અને C બંને


D.

B અને C બંને


Advertisement
162.
નીચેનાં વિધાનોની સત્યતા ચકાસતા જવાબ માટેનો સાચો વિકલ્પ શોધો :
1. ઝેનોન તેનાં સયોજનોમાં +2, +4, +6 કે +8 ઑક્સિડેશન અવસ્થા ધરાવે છે. 
2. ઝેનોન હેક્ઝાફ્લોરાઈડના આંશિક જલવિભજનથી XeOF4 અને XeO2F2 જેવાં ઑક્સિફ્લોરાઈડ સયોજનો બને છે. જે દરેકમાં Xe નો ઑક્સિડેશન-આંક = +8 હોય છે. 
3. XeFનું પાણી વડે જલવિભાજન થવાથી XeO3 બને છે. 
4. XeFરંગવિહીન સ્ફોટક ઘન પદાર્થ છે. તે ત્રિકોણીય પિરામિડલ બંધારણ ધરાવે છે. 
5. XeOFરંગવિહીન સ્ફોટક ધન પદાર્થ છે. તે ત્રિકોણીય પિરામિડ બંધારણ ધરાવે છે. 
6. ઝેનોન અને ફ્લોરિનમાં મિશ્રણ વચ્ચે પ્રક્રિયાથી XeF4 મેળવવામાં તાપમાન 573 K અને દબાણ 60- 70 બાર રાખવું પડે છે.
  • FTTTFF

  • TFTFTF

  • TFFTTF

  • TFTTFF


163. ઉમદા વાયુઓની બાષ્પ ઉષ્માનો સાચો ક્રમ કયો છે ? 
  • HE < NE = Ar < Kr < Xe < Rn

  • He < NE < Ar < Kr < Xe < Rn

  • Xe < Kr < Ne < He < Rn < Ar

  • He > Ne > Ar > Kr > Xe > Rn


164. XeOF4 નું બંધારણ કેવું છે ?
  • ત્રિકોણીય પિરામિડલ

  • વિકૃત અષ્તફલકીય 

  • સમચોરસ પિરામિડલ 

  • રેખીય


Advertisement
165. Xe અને F2નું 1:5 પ્રમાણ 873K તપમાને અને 7 બાર દબાણ રાખીએ, તો શું મળે ?
  • XeF2

  • XeF4

  • XeF2

  • આપેલ બધા જ


166. નીચેનામાંથી કયું શક્ય નથી ?
  • [KrF] [MoOF5]-

  • [KrF] [WOF5]-

  • [KrF3-] [SbF4]

  • [KrF] [S6F6]-


167.

નિષ્ક્રિય વાયુઓનો bold C subscript bold P over bold C subscript bold V ગુણોત્તર નીચેનામાંથી કયો છે ?

  • 1.42

  • 1.84

  • 1.67

  • 1.33


168. XeF4 અણુનો આકર અને તેમાં ઝેનોનનું સંકરણ કયું છે ?
  • સમચોરસ, sp2d2 

  • સમચોરસ, dsp2 

  • સમચતુષ્ફલકીય, sp2 

  • અષ્ટફલકીય, d2sp3


Advertisement
169. XeF2, XeF4 અને XeF6 માં Xe પરમાણુ પર એકલ ઈલેક્ટ્રૉન-યુગ્મની સંખ્યા અનુક્રમે ...........
  • 3, 2, 1

  • 4, 1, 2

  • 1, 2,3

  • 2, 3, 1


170. ઝેનોનના કયા સંયોજનની O2F2 સાથે 143 K તાપમાને રાસાયણિક પ્રક્રિયા થઈ શકે છે ?
  • XeF

  • XeF4

  • XeF2

  • XeF6


Advertisement

Switch