Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

Advertisement
51. NH3 ઉત્પાદનમી હેબરવિધિમાં પ્રવર્ધ તરીકે શું ઉમેરાય છે ? 
  • CaO + NaOH

  • (NH4)2CO3

  • K2O + Al2O3

  • CaO + NaOH


C.

K2O + Al2O3


Advertisement
52. N તત્વ જ્યારે O તત્વ સાથે પ્રરિયા કરે છે. ત્યારે તે કઈ ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે ? 
  • -3, +3, +5

  • -3 થી +3

  • +1 થી +5

  • +3 થી +5


53.

 

નીચે પૈકી નાઈટ્રોજનનો કયો ઑક્સાઈડ સૌથી વધુ ઍસિડિક છે ? 

  •  

    N2O4

  •  

    N2O5

  •  

    NO

  •  

    N2O3


54.

 

સમૂહ-15ના તત્વો માટે તેના હાઈડ્રાઈડની બેઝિકતા માટે કયો ક્રમ સાચો છે ? 

  •  

    SbH3 > AsH3 > PH3 > NH3

  •  

    NH3 > PH3 > AsH3 > SbH3

  •  

    NH3 > SbH3 > PH3 > AsH3

  •  

    SbH3 > PH3 > AsH3 > NH3


Advertisement
55. નીચે પૈકી કયો ઑક્સાઈડ નાઈટ્રિક ઍસિડનો એનહાઈડ્રાઈડ છે ? 
  • N2O3

  • N2O5

  • N2O3

  • N2O


56. Cu ધાતુની નીચે પકી કોની સાથેની પ્રક્રિયાથી N2O વાયુ ઉત્પન્ન થશે ?
  • 10-30 %જલીય HNO3

  • સાંદ્ર HNO3

  • મંદ HNO3

  • આપેલ બધા જ 


57. નીચેના ઑક્સાઈડ માટે ઍસિડિકતાનો સાચો ક્રમ કયો છે ? 
  • N2O5 < N2O3 < NO2 < NO < N2O

  • N2O5 < NO2 < N2O3 < NO < N2O

  • NO < N2O < N2O3 < NO2 < N2O5

  • N2O < NO < N2O3 < NO2 < N2O5


58. bold left parenthesis bold NH subscript bold 4 bold right parenthesis subscript bold 2 bold Cr subscript bold 2 bold O subscript bold 7 bold space bold rightwards arrow with bold space bold space bold increment bold space bold space on top bold space bold x bold space bold plus bold space bold y bold space bold plus bold space bold 4 bold H subscript bold 2 bold O subscript bold left parenthesis bold 1 bold right parenthesis end subscript આપેલી પ્રક્રિયામાં x અને y ને ઓળખો. 
  • N2O, CrO3

  • N2, Cr2O3

  • NO, Cr2O3

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
59. એસ્વાલ્ડની પદ્ધતિની HNO3 ની બનાવટમાં કયો ઉદ્દીપક વપરાય છે ? 
  • Pr(90 %) + Rh(10 %)

  • Pt(90 %) + Rh(10 %)

  • Pu(90 %) + Re(10 %)

  • Pr(90 %) + Rh(10 %)


60. નીચે પૈકી સહસંયોજક નાઈટ્રાઈડ કયો છે ? 
  • Ca2N2

  • BN

  • Mg3N2

  • Li3N


Advertisement

Switch