Important Questions of s-વિભાગના તત્વો for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

51.

 

800° C થી ઉંચા તાપમાને સોડિયમ નાઈટ્રેટ વિઘટિત થઈ ........... આપે છે. 

  •  

    NO2

  •  

    N2

  •  

    O2

  •  

    Na2O


52. કઈ આલ્કલી ધાતુ નાઈટ્રોજન સાથે સીધી સંયોજાઈ નાઈટ્રાઈડ બનાવે છે ? 
  • K

  • Na

  • Li

  • Rb


53. નીચેનામાંથી કયો હાઈડ્રોક્સાઈડ પાણીમાં અદ્રાવ્ય છે. 
  • Ca(OH)2

  • Be(OH)2

  • Ca(OH)2

  • Ba(OH)2


54.

 

નીચેના પૈકી કયા ધાત્વિક નાઈટ્રેટને ગરમ કરતાં ધાતુનો ઑક્સાઈડ મળે ? 

  •  

    NaNO3

  •  

    LiNO3

  •  

    Mg(NO3)2

  •  

    Ca(NO3)2


Advertisement
55. બેરિલિયમનાં ઑક્સાઈડ સ્વભાવે ............ હોય છે.
  • બેઝિક

  • ઍસિડિક 

  • ઉભયગુણધર્મી 

  • A અને B બંને


56. LiNO3 ને ગરમ કરતં શું ઉત્પન્ન થશે ?
  • NO2

  • NO

  • O2 + NO2

  • O2


57. નીચેના પૈકી કયું વિધાન Li માટે ખોટું છે ? 
  • લિથિયમ અન્ય આલ્કલી ધાતુઓ કરતાં મૃદુ (પોચી) છે. 

  • Li નું ઉત્કલનબિંદુ અને ગલનબિંદુ બીજા આલ્કલી ધાતુઓ કરતાં ઊંચા હોય છે. 

  • લિથિયમ નાઈટ્રોજન સાથે સંયોજાઈને Li3N બનાવે છે. 

  • લિથિયમ સિવાયની બધી જ આલ્કલી ધાતુઓના આયનો ખૂબ જ અલ્પ પ્રમાણમાં જલયુક્ત હોય છે.


58. નીચેના પૈકી કઈ આલ્કલી ધાતુ ઈથાઈન સાથેની પ્રક્રિયાથી ઈથાઈનાઈડ બનાવતો નથી ? 
  • K

  • Na

  • Li

  • Li + K


Advertisement
59. બેરિલિયમ હાઈડ્રોક્સાઈડની વધુ NaOH સાથે પ્રક્રિયા થતાં .......... સંયોજન બનાવે છે. 
  • Na3[Be(OH)4]

  • Na2[Be(OH)4]

  • Na4[Be(OH)4]

  • Na[Be(OH)4]


60. પાણી સાથે ......... અને ......... ની પ્રક્રિયાથી મિથેન વાયુ ઉત્પન્ન કરે છે. 
  • Be2C3, Al2C3

  • Be2C, Al2C3

  • Be2C, Al4C3

  • BeC, Al2C3


Advertisement

Switch