આલ્કલી ધાતુમાં સિઝિયમ સૌથી વધુ ક્રિયાશિલ છે. કારણ કે ........ from Chemistry s-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

Advertisement
1. આલ્કલી ધાતુમાં સિઝિયમ સૌથી વધુ ક્રિયાશિલ છે. કારણ કે ........
  • તેની બાહ્યતમ કક્ષાના અન્ય આલ્કલી તત્વો કરતો નિર્બળ રીતે જોડાયેલો હોય છે.

  • તેની અપૂર્ણ કક્ષા કેન્દ્રની નજીક છે. 

  • તેની સંયોજકતા કક્ષામાં ફક્ત એક જ ઈલેક્ટ્રૉન છે. 

  • તે સૌથી ભારે આલ્કલી ધાતુ છે. 


A.

તેની બાહ્યતમ કક્ષાના અન્ય આલ્કલી તત્વો કરતો નિર્બળ રીતે જોડાયેલો હોય છે.


Advertisement
2. bold Fr presuperscript bold 223 નું અર્ધઆયુષ્ય સમય ........ મિનિટ છે.
  • 84

  • 21

  • 42

  • 63


3. ફ્રાન્શિયમની e- રચના કઈ છે ?
  • [Xe] 5s1

  • [Xe] 6s1

  • [Rn] 7s1

  • [Kr] 6s1


4. વનસ્પતિ છોડની રાખમાં Na અને K ધાતુના કયા ક્ષારો વધુ પ્રમાણમાં છે ?
  • PO43-

  • SO42-

  • CO32-

  • NO32-


Advertisement
5. પ્રથમ સમૂહનું કયું તત્વ રેદિયો સ્ક્રિય છે ?
  • Na

  • Fr

  • K

  • Li


6.

 

ચીલી સોલ્ટ પીટર ખનીજ સોડિયમના કયા ક્ષાર રૂપે છે ?

  •  

    બોરેટ

  •  

    સિલિકેટ 

  •  

    નાઈટ્રેટ 

  •  

    ક્લોરાઈડ


7. 500 gm Fr ના નમૂનામાં 63 મિનિટ પછી કેટલું Fr બાકી હશે ? 
  • 500 gm

  • 62.5 gm

  • 250 gm

  • 166.66 gm


8. કઈ ધાતુ ફોટો ઈલેક્ટ્રિક સેલમાં વપરાય છે ?
  • Rb

  • K

  • Cd

  • Na


Advertisement
9. લિથિયમની ધતુક્રિયા દરમિયાન ઉપપેદાશ તરીકે કઈ ધાતુઓ મળે છે ? 
  • Cs

  • Rb

  • Rb અને Cs બંને 

  • એક પણ નહી 


10. યોગ્ય જોડકાં જોડો :

  • 1-V, 2-U, 3-T, 4-W

  • 1-W, 2-V, 3-U, 4-T 

  • 1-T, 2-W, 3-V, 4-U 

  • 1-U, 2-T, 3-W, 4-V


Advertisement

Switch