àªœàª²à«€àª¯ દ્રાવણમાં Li ને પ્રબળ સિડ્યુસિંગ એજન્ટ બનાવનાર પરિબળ પસંદ કરો.  from Chemistry s-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

11. નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન આલ્કલી ધાતુતત્વો માટે સુસંગત નથી ? 
  • તેમનાં આયનો ઉમદા વાયુ સાથે સમ ઈલેક્ટ્રૉનિય હોય છે.

  • તેમના ગલનબિંદુ નીચા હોય છે. 

  • ઊંચી આયનનીકરણ ઊર્જા ધરાવે છે.

  • નીચી વિદ્યુતઋણતા ધરાવે છે. 


12. સોલ્વાઈન એ .......... ધાતુની મુખ્ય ખનીજ છે. 
  • Na

  • K

  • Li

  • Rb


13.

આલ્કલી ધાતુમાં સિઝિયમ સૌથી વધુ ક્રિયાશીલ છે, કારણ કે.... 

  • તેની બાહ્યતમ કક્ષાના e- અન્ય આલ્કલી તત્વો કરતો નિર્બળ રીતે જોડાયેલાં હોય છે. 

  • તેની અપૂર્ણ કક્ષા કેન્દ્રની નજીક છે. 

  • તેની સંયોજકતા કક્ષામાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે. 

  • તે સૌથી ભારે આલ્કલી ધાતુ છે. 


14. .......... માં ફોટોઈલેક્ટિક અસર મહત્તમ હોય છે.
  • Cs

  • Na

  • K

  • Li


Advertisement
15.
નીચેના પૈકી કયા આલ્કલી ધાતુ જો ઓરડાનું તાપમાન 30degreeC કરતાં વધે, તો પીગળવાની શરૂઆત કરી દે છે, એવું અનુમાન કરી શકાય ?  
  • K

  • Rb

  • Na

  • Cs


16. સ્પિસિઝ Li2, Li2- અને Li2 ને સ્થિરતા ચઢતા ક્રમમાં ગોઠવો. 
  • Li2 < Li2- < Li2

  • Li2- < Li2 < Li2

  • Li2- < Li2 < Li2

  • Li2 < Li2 < Li2-


17.

 

આલ્કલી ધાતુતત્વો માટે આયનીકરણ એન્થાલ્પીનો ઉતરતો ક્રમ નીચે પૈકી કયો છે ?

  •  

    Na > Li > K > Rb

  •  

    Rb > Na > K > Li 

  •  

    Li > Na > K > Rb

  •  

    K < Li < Na < Rb 


18.

 

સમૂહ (I)નાં તત્વો બન્સન બર્નરની જ્યોતમાં ગરમ કરતાં રંગની જ્યોત આપે છે, કારણ કે.... 

  •  

    નીચી આયનીકરણ ઊર્જા 

  •  

    નીચા ગલનબિંદુ 

  •  

    મૃદુતા 

  •  

    બહારનીએ કક્ષામાં એક જ e- àª¹à«‹àªµàª¾àª¥à«€ 


Advertisement
Advertisement
19.

 

જલીય દ્રાવણમાં Li ને પ્રબળ સિડ્યુસિંગ એજન્ટ બનાવનાર પરિબળ પસંદ કરો. 

  •  

    ઉર્ધ્વપાતન એન્થાલ્પી 

  •  

    જલીયકરણ એન્થાલ્પી 

  •  

    આયનીકરણ એન્થાલ્પી 

  •  

    ઈલેક્ટ્રૉન પ્રાપ્તિ-એન્થાલ્પી


B.

 

જલીયકરણ એન્થાલ્પી 

જેમ પરમાણુનું કદ વધે તેમ ધાત્વીય બંધની પ્રબળતા ઘટે છે. તેથી ગલનબિંદુ ઘટે છે.

જેમ પરમાણુનું કદ વધે તેમ ધાત્વીય બંધની પ્રબળતા ઘટે છે. તેથી ગલનબિંદુ ઘટે છે.


Advertisement
20. નીચે પૈકી કઈ આલ્કલી ધાતુજ્યોત કસોટીમાં લાંબી તરંગલંબાઈ ધરાવતો પકાશ ઉત્પન્ન કરશે ? 
  • K

  • Na

  • Li

  • Cs


Advertisement

Switch