નીચે પૈકી કઈ આલ્કલી ધાતુજ્યોત કસોટીમાં લાંબી તરંગલંબાઈ ધરાવતો પકાશ ઉત્પન્ન કરશે ?  from Chemistry s-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

11.

 

આલ્કલી ધાતુતત્વો માટે આયનીકરણ એન્થાલ્પીનો ઉતરતો ક્રમ નીચે પૈકી કયો છે ?

  •  

    Na > Li > K > Rb

  •  

    Rb > Na > K > Li 

  •  

    Li > Na > K > Rb

  •  

    K < Li < Na < Rb 


12. સોલ્વાઈન એ .......... ધાતુની મુખ્ય ખનીજ છે. 
  • Na

  • K

  • Li

  • Rb


13.

 

સમૂહ (I)નાં તત્વો બન્સન બર્નરની જ્યોતમાં ગરમ કરતાં રંગની જ્યોત આપે છે, કારણ કે.... 

  •  

    નીચી આયનીકરણ ઊર્જા 

  •  

    નીચા ગલનબિંદુ 

  •  

    મૃદુતા 

  •  

    બહારનીએ કક્ષામાં એક જ e- àª¹à«‹àªµàª¾àª¥à«€ 


14.

 

જલીય દ્રાવણમાં Li ને પ્રબળ સિડ્યુસિંગ એજન્ટ બનાવનાર પરિબળ પસંદ કરો. 

  •  

    ઉર્ધ્વપાતન એન્થાલ્પી 

  •  

    જલીયકરણ એન્થાલ્પી 

  •  

    આયનીકરણ એન્થાલ્પી 

  •  

    ઈલેક્ટ્રૉન પ્રાપ્તિ-એન્થાલ્પી


Advertisement
15.
નીચેના પૈકી કયા આલ્કલી ધાતુ જો ઓરડાનું તાપમાન 30degreeC કરતાં વધે, તો પીગળવાની શરૂઆત કરી દે છે, એવું અનુમાન કરી શકાય ?  
  • K

  • Rb

  • Na

  • Cs


16. .......... માં ફોટોઈલેક્ટિક અસર મહત્તમ હોય છે.
  • Cs

  • Na

  • K

  • Li


Advertisement
17. નીચે પૈકી કઈ આલ્કલી ધાતુજ્યોત કસોટીમાં લાંબી તરંગલંબાઈ ધરાવતો પકાશ ઉત્પન્ન કરશે ? 
  • K

  • Na

  • Li

  • Cs


A.

K


Advertisement
18. નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન આલ્કલી ધાતુતત્વો માટે સુસંગત નથી ? 
  • તેમનાં આયનો ઉમદા વાયુ સાથે સમ ઈલેક્ટ્રૉનિય હોય છે.

  • તેમના ગલનબિંદુ નીચા હોય છે. 

  • ઊંચી આયનનીકરણ ઊર્જા ધરાવે છે.

  • નીચી વિદ્યુતઋણતા ધરાવે છે. 


Advertisement
19.

આલ્કલી ધાતુમાં સિઝિયમ સૌથી વધુ ક્રિયાશીલ છે, કારણ કે.... 

  • તેની બાહ્યતમ કક્ષાના e- અન્ય આલ્કલી તત્વો કરતો નિર્બળ રીતે જોડાયેલાં હોય છે. 

  • તેની અપૂર્ણ કક્ષા કેન્દ્રની નજીક છે. 

  • તેની સંયોજકતા કક્ષામાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે. 

  • તે સૌથી ભારે આલ્કલી ધાતુ છે. 


20. સ્પિસિઝ Li2, Li2- અને Li2 ને સ્થિરતા ચઢતા ક્રમમાં ગોઠવો. 
  • Li2 < Li2- < Li2

  • Li2- < Li2 < Li2

  • Li2- < Li2 < Li2

  • Li2 < Li2 < Li2-


Advertisement

Switch