જ્યારે સોડિયમ પ્રવાહી એમોનિયામાં ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે ઘેરો વાદળી રંગ પ્રાપ્ત કયા કારણે થાય છે ?  from Chemistry s-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

31.
Li, Na, K, Rb અને Cs પૈકી કેટલા તત્વો સીધાં જ ઑક્સિજન સાથે ગરમીની હાજરીમાં જોડાઈ સીધા જ સુપર ઑક્સાઈડ બનાવે છે ? 
  • 4

  • 3

  • 5

  • 2


32.

 

પૂરતા પ્રમાણમાં Na ધાતુને પ્રવાહી એમોનિયામાં નીચે તાપમાને ઓગાળતા નીચેના પૈકી પ્રક્રિયા થશે નહિ ? 

  •  

    વાદળી રંગનું દ્વાવણ મળે છે. 

  •  

    દ્વાવણમાં Na આયન બને છે.

  •  

    પ્રવાહી એમોનિયા પ્રતિચુંબકીય બને છે.  

  •  

    પ્રવાહી એમોનિયા વિદ્યુતનું સુવાહક બને છે. 


Advertisement
33.
જ્યારે સોડિયમ પ્રવાહી એમોનિયામાં ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે ઘેરો વાદળી રંગ પ્રાપ્ત કયા કારણે થાય છે ? 
  • સોડિયમ આયન 

  • સોડિયમ એમાઇડ 

  • એમોનિયામય ઇલેક્ટ્રોન 

  • એમોનિયામય સોડિયમ આયન 


C.

એમોનિયામય ઇલેક્ટ્રોન 


Advertisement
34. સોડિયમને ભેજવાળી હવા સાથે ગરમ કરતાં શું મળે ? 
  • Na2O

  • Na2CO3

  • NaO

  • NaOH


Advertisement
35.

 

નીચેના પૈકી સૌથી વધુ સહસયોજક સંયોજન કયું છે ? 

  •  

    LiBr

  •  

    LiI

  •  

    LiF

  •  

    LiCl


36.

 

નીચેના પૈકી એકોણ રિડક્શનકર્તા તેમજ ઑક્સિડેશનકર્તા એમ બંને તરીકે વર્તે છે ? 

  •  

    Na2O2

  •  

    Na2O

  •  

    KNO3

  •  

    NaNO3


37. નીચેના પૈકી ઉષ્મીય રીતે કોણ સૌથી ઓછો સ્થાયી છે ? 
  • Na2CO3

  • BaCO3

  • Li2CO3

  • K2CO3


38. KO2 નો ઉપયોગ અવકાશયાનમાં ઑક્સિજન સિલિન્ડર અને સબમરીનોમાં થાય છે કારણ કે,
  • તે ભેજનું પ્રમાણ ઘટાડે છે.

  • તે ઓઝોન બનાવે છે. 

  • તે CO2 નું શોષણ કરે છે અને O2 નું પ્રમાણ વધારે છે. 

  • ઉપર પૈકી એક પણ નહિ.


Advertisement
39. આલ્કલી હેલાઈડ સંયોજન માટે સહસંયોજકબંધનું વલણ ચઢતા ક્રમમાં જણાવો. 
  • MBr < MCl < MI < MF

  • MF > MCl < MBr < MI

  • MI > MBr > MCl < MF

  • MF < MBr < MCl > MI


40. નીચેનામાંથી સામાન્ય રીતે કયું સંયોજન જાણીતું નથી ? 
  • K2O2

  • KO4

  • KO2

  • K2O


Advertisement

Switch