KO2 નો ઉપયોગ અવકાશયાનમાં ઑક્સિજન સિલિન્ડર અને સબમરીનોમાં થાય છે કારણ કે, from Chemistry s-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

31. આલ્કલી હેલાઈડ સંયોજન માટે સહસંયોજકબંધનું વલણ ચઢતા ક્રમમાં જણાવો. 
  • MBr < MCl < MI < MF

  • MF > MCl < MBr < MI

  • MI > MBr > MCl < MF

  • MF < MBr < MCl > MI


Advertisement
32. KO2 નો ઉપયોગ અવકાશયાનમાં ઑક્સિજન સિલિન્ડર અને સબમરીનોમાં થાય છે કારણ કે,
  • તે ભેજનું પ્રમાણ ઘટાડે છે.

  • તે ઓઝોન બનાવે છે. 

  • તે CO2 નું શોષણ કરે છે અને O2 નું પ્રમાણ વધારે છે. 

  • ઉપર પૈકી એક પણ નહિ.


C.

તે CO2 નું શોષણ કરે છે અને O2 નું પ્રમાણ વધારે છે. 


Advertisement
33.

 

પૂરતા પ્રમાણમાં Na ધાતુને પ્રવાહી એમોનિયામાં નીચે તાપમાને ઓગાળતા નીચેના પૈકી પ્રક્રિયા થશે નહિ ? 

  •  

    વાદળી રંગનું દ્વાવણ મળે છે. 

  •  

    દ્વાવણમાં Na આયન બને છે.

  •  

    પ્રવાહી એમોનિયા પ્રતિચુંબકીય બને છે.  

  •  

    પ્રવાહી એમોનિયા વિદ્યુતનું સુવાહક બને છે. 


34. નીચેના પૈકી ઉષ્મીય રીતે કોણ સૌથી ઓછો સ્થાયી છે ? 
  • Na2CO3

  • BaCO3

  • Li2CO3

  • K2CO3


Advertisement
35.

 

નીચેના પૈકી સૌથી વધુ સહસયોજક સંયોજન કયું છે ? 

  •  

    LiBr

  •  

    LiI

  •  

    LiF

  •  

    LiCl


36.
જ્યારે સોડિયમ પ્રવાહી એમોનિયામાં ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે ઘેરો વાદળી રંગ પ્રાપ્ત કયા કારણે થાય છે ? 
  • સોડિયમ આયન 

  • સોડિયમ એમાઇડ 

  • એમોનિયામય ઇલેક્ટ્રોન 

  • એમોનિયામય સોડિયમ આયન 


37. સોડિયમને ભેજવાળી હવા સાથે ગરમ કરતાં શું મળે ? 
  • Na2O

  • Na2CO3

  • NaO

  • NaOH


38. નીચેનામાંથી સામાન્ય રીતે કયું સંયોજન જાણીતું નથી ? 
  • K2O2

  • KO4

  • KO2

  • K2O


Advertisement
39.
Li, Na, K, Rb અને Cs પૈકી કેટલા તત્વો સીધાં જ ઑક્સિજન સાથે ગરમીની હાજરીમાં જોડાઈ સીધા જ સુપર ઑક્સાઈડ બનાવે છે ? 
  • 4

  • 3

  • 5

  • 2


40.

 

નીચેના પૈકી એકોણ રિડક્શનકર્તા તેમજ ઑક્સિડેશનકર્તા એમ બંને તરીકે વર્તે છે ? 

  •  

    Na2O2

  •  

    Na2O

  •  

    KNO3

  •  

    NaNO3


Advertisement

Switch