ભારતમાં લગ્નપ્રસંગે વપરાતા ફટાકડા લીલી જ્યોત આપે છે. તેમાં નીચેનામાંથી કયું તત્વ હાજર હશે ?  from Chemistry s-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

71. સલ્ફેટક્ષાર સ્વરૂપે રહેલી સ્ટ્રોન્શિયમની ખનીજ કઈ છે ? 
  • વિધેરાઈટ

  • સિલેસ્ટ્રાઈન

  • કાર્નેલાઈટ 

  • સ્ટ્રોન્સિનેઆઈડ 


72.

 

સમૂહ-IIનું કયું તત્વ જ્યોતકસોટીમાં રંગ આપતું નથી ? 

  •  

    Ca

  •  

    Mg

  •  

    Be અને Mg અને 

  •  

    માત્ર Be


Advertisement
73. ભારતમાં લગ્નપ્રસંગે વપરાતા ફટાકડા લીલી જ્યોત આપે છે. તેમાં નીચેનામાંથી કયું તત્વ હાજર હશે ? 
  • Ca

  • Na

  • Ba

  • K


C.

Ba


Advertisement
74. યોગ્ય જોડકું જોડો : 
  • P-V, Q-U, R-T, S-W

  • P-W, Q-V. R-U, S-T 

  • P-T, Q-W, R-V, S-U 

  • P-U, Q-T, R-W, S-V


Advertisement
75. સમૂહ-IIનું કયું તત્વ રેડિયો સક્રિય છે ? 
  • Ba

  • Cu

  • Ra

  • Sr


76. નીચેનામાંથી કઈ ખનીજ બે જુદી-જુદી ધાતુઓ ધરાવતી નથી ? 
  • કાર્નેલાઈટ

  • ફ્લોરસ્પાર

  • ડોલોમાઈટ 

  • ફ્લોરએપેટાઈટ 


77. નીચેના પૈકી કી ખનીજ મૅગ્નેશિયમની નથી ? 
  • વિધેરાઈટ

  • ઈપ્સમ ક્ષાર 

  • ડોલોમાઈટ 

  • ક્રાઈનાઈટ


78. નીચેના પૈકી કોણ પાણીમાં સૌથી વધુ દ્રાવ્ય છે ?
  • NaClO4

  • KClO4

  • LiClO4

  • CsClO4


Advertisement
79. યોગ્ય જોડકું જોડો. 

  • P-U, Q-S, R-T

  • P-U, Q-T, R-S 

  • P-T, Q-S, R-U

  • P-S, Q-T, R-U 


80. સમૂહ-IIની કઈ ધાતુ સંકીર્ણક્ષાર બનાવે છે ?
  • Sr

  • Ba

  • Be

  • Ca


Advertisement

Switch