મનુષ્યશરીરમાં Na આયન માટે આપેલાં વિધાનો પૈકી કયું તેની કાર્યપ્રણાલી માટે ખોટું છે ?  from Chemistry s-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

121. સોલ્વેની એમોનિયા સોડા પદ્ધતિ વડે K2CO3 બનાવી શકાતો નથી કારણ કે, 
  • K2CO3 એ પાણીમાં ખૂબ જ સુદ્રાવ્ય છે.

  • તેનું પાણીમાંથી સ્ફટીકીકરણ થતું નથી. 

  • પાણીમાં  KHCO3 નું વિઘટન થાય છે.

  • KHCO3 એ પાણીમાં વધુ દ્રાવ્ય છે. 


122. નીચેન પૈકી કોણ સૌથી વધુ લોયાઈસ ઊર્જા ધરાવે છે ? 
  • CaO

  • BaO

  • MgO

  • SrO


123. આયોનિક લાક્ષણિકતાનો ઉતરતો ક્રમ દર્શાવતો કયો વિકલ્પ સાચો છે ? 
  • BeCl2 > BaCl2 > MgCl2 > CaCl2

  • BaCl2 > CaCl2 > MgCl2 > BeCl2

  • BeCl2 > MgCl2 > BaCl2 > CaCl2

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
124. મનુષ્યશરીરમાં Na આયન માટે આપેલાં વિધાનો પૈકી કયું તેની કાર્યપ્રણાલી માટે ખોટું છે ? 
  • આ આયનો જ્ઞાનતંતુ સંદેશાવહન માટે ઉપયોગી

  • કોષ પડદાની વચ્ચે પાણીન વહેણના નિયમ માટે

  • તેઓ ઉત્સેચકને સક્રિયકૃત કરે છે. 

  • કોષમાં શર્કરા તથા એમિનો ઍસિડના વહન માટે 


C.

તેઓ ઉત્સેચકને સક્રિયકૃત કરે છે. 


Advertisement
Advertisement
125. સોડા એશનું આણ્વિય સૂત્ર ........... છે.
  • Na2CO3H2O

  • Na2CO3

  • Na2CO3•2H2O

  • Na2CO310H2O


126. નીચેના પૈકી કઈ ધાતુનો ઉપયોગ X-કિરણોની ટ્યુબની બારીઓ બનાવવામાં થાય છે ?
  • Ba

  • Be

  • Mg

  • Al


127.

 

2 મોલ મગ્નેશિયમ નાઈટ્રોઈડની વધુ પ્રમાણમાં પાણી સાથેની પ્રક્રિયાથી નીચેના પૈકી શું મળે ?

  •  

    1 મોલ NH3

  •  

    4 àª®à«‹àª² NH3

  •  

    3 મોલ NH3

  •  

    મોલ HNO3


128.

 

30 gm Mg સાથે અને 30 gm O2 વચ્ચેની પ્રક્રિયા થવાથી બનતી નીપજ અને અવશેષ ................ ધરાવે છે.

  •  

    50 ગ્રામ MgO અને 10 ગ્રામ O2

  •  

    40 ગ્રામ MgO અને 20  àª—્રામ O2

  •  

    45 ગ્રામ MgO અને 10 ગ્રામ O2

  •  

    60 ગ્રામ MgO


Advertisement
129. ફ્લેશ બલ્બનો તાર ધાતુનો બનેલો હોય છે ?
  • Cu

  • Ba

  • Mg

  • Ag


130.
Na2CO3 ની બનાવટની પ્રક્રિયામાં એમોનિયા વાયુની પુનઃપ્રાપ્તિ NH4Cl અને Ca(OH)2 વચ્ચેની પ્રક્રિયાથી કરવામાં આવે છે. ત્યારે પ્રક્રિયામાં ઉપનીપજ તરીકે શું મળે છે ?
  • CaCl2

  • NaOH

  • NaCl

  • NaHCO3


Advertisement

Switch