'P' ધાતુને નાઈટ્રોજન સાથે ગરમ કરતાં સંયોજન X(M3N) આપે છે. Xને ઊંચા તાપમાને ગરમ કરતાં ધાતુ P પાછી મળી છે. X ને H2O સાથે ગરમ કરતં વાયુ Y ઉત્પન્ન થાય છે. જેને CuSO4 ન અજલીય દ્રાવણમાં પસાર કરતાં ઘેરો વાદળી રંગ મળે છે. તો ધાતુ P અને વાયુ Y કયા હશે ?  from Chemistry s-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

41. નીચેન પૈકી કયો વિકલ્પ ખોટો છે ? 
  • 2 NaNO subscript 3 left parenthesis straight s right parenthesis end subscript space rightwards arrow space 2 NaNO subscript 2 space plus space 4 NO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space plus space straight O subscript 2 left parenthesis straight g right parenthesis end subscript
  • 4 LiNO subscript 3 left parenthesis straight s right parenthesis end subscript space rightwards arrow space 2 Li subscript 2 straight O subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space 4 NO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space plus space straight O subscript 2 left parenthesis straight g right parenthesis end subscript
  • Li2O અને MgO ઑક્સાઇડો વધુ પ્રમાણમાં ઑક્સિજન સાથે જોડાઇને પણ સુપર ઑક્સાઇડો બનાવતા નથી. 

  • લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ ઘન સ્વરૂપે મળે છે. 


42. નીચેના પૈકી કઈ પ્રક્રિયા સાચી નથી ? 
  • 2 Na subscript 2 straight O space rightwards arrow from 673 space straight K to space space increment space space of space Li subscript 2 straight O space plus space 2 Li
  • 2 Li subscript 2 straight O space rightwards arrow from 673 space straight K to space space increment space space space of space Li subscript 2 straight O subscript 2 space plus space 2 Li
  • 2 Rb subscript 2 straight O space rightwards arrow from 673 space straight K to space space space increment space space space of space Rb subscript 2 straight O subscript 2 space plus space 2 Rb
  • આપેલ પૈકી એક પણ નહી 


43. નીચેના પૈકી કયું સુથી વધુ સ્થાયી છે ? 
  • Li3N

  • K3N

  • Rb3N

  • Na3N


44. સોડિયમનું અતિશુદ્ધ મંદ દ્રાવણ પ્રવાહી એમોનિયામાં ...........
  • સોડિયમ એમાઈડ બનાવે છે. 

  • વાદળી રંગ આપે છે.

  • વિદ્યુતવાહકતા દર્શાવે છે. 

  • B અને C બંને


Advertisement
45.
નીચે આપેલા વિધાનને પૂર્ણ કરવા યોગ્ય વિકલ્પ પસંદ કરો. ‘જ્યારે આલ્કલી ધાતુઓને પ્રવાહી એમોનિયામાં ઓગાળવામાં આવે છે. ત્યારે .......... .
  • દ્રાવનનો વાદળી રંગ એ એમોનિયામય ઈલેક્ટ્રૉનની ઉત્તેજિત અવસ્થાને લીધે મળે છે.

  • ભૂરા રંગનું દ્રાવણ આપે છે. 

  • જો દ્રાવન્ની સાંદ્રતા વધારવામાં આવે ત્યારે વાદળી રંગ અંતે કાળા ભૂરા રંગમાં ફેરવાય છે.

  • આપેલા બધાં જ વિધાનો સાચાં છે.


46.

 

bold xLiNO subscript bold 3 bold space bold rightwards arrow with bold space bold space bold space bold increment bold space bold space bold space on top bold yLiO bold space bold plus bold space bold zNO subscript bold 2 bold space bold plus bold space bold wO subscript bold 2 àª†àªªà«‡àª² સમીકરણમાં તત્વયોગમિતિય ગુણાંક x, y, z, w અનુક્રમે .......... છે. 

  •  

    3, 2, 3, 2

  •  

    4, 2, 4, 1

  •  

    2, 4, 2, 1

  •  

    3, 2, 1, 1


Advertisement
47.
'P' ધાતુને નાઈટ્રોજન સાથે ગરમ કરતાં સંયોજન X(M3N) આપે છે. Xને ઊંચા તાપમાને ગરમ કરતાં ધાતુ P પાછી મળી છે. X ને H2O સાથે ગરમ કરતં વાયુ Y ઉત્પન્ન થાય છે. જેને CuSO4 ન અજલીય દ્રાવણમાં પસાર કરતાં ઘેરો વાદળી રંગ મળે છે. તો ધાતુ P અને વાયુ Y કયા હશે ? 
  • Al અને N2O

  • Li અને N2O

  • Li  અને NH3

  • Na3N


C.

Li  અને NH3


Advertisement
48. 300° C તપમાને કઈ ધાતુ એમોનિયા સાથે એમાઈડ બનાવશે ? 
  • Na

  • Al

  • Pb

  • Mg


Advertisement
49. NaNO3 ને ગરમ કરતાં શું ઉત્પન્ન થશે ? 
  • O2 + NO2

  • NO2

  • O2

  • NO


50.

 

નીચેના પૈકી કયો આલ્કલે ધાતુ કાર્બોનેટને ગરમ કરતાં કે ઍસિદ સાથે CO2 વાયુ ઉત્પન્ન કરે છે ? 

  •  

    K2CO3

  •  

    Li2CO3

  •  

    Na2CO3

  •  

    Rb2CO3


Advertisement

Switch