માઈક્રોકોસ્મીક ક્ષારનું સૂત્ર કયું છે ?  from Chemistry s-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

131. માનવના શરીરમાં અજિવરસાયણિક પ્રક્રિયામાં કયો પંપ અગત્યનો છે ? 
  • Fe-Ca પંપ

  • Na-K પંપ

  • Ca-Mg પંપ

  • Mg -  K પંપ


132. સિમેન્ટમાં જિપ્સમ ઉમેરવાથી ..........
  • સિમેન્ટનો સેટિંગ સમય ઘટે છે.

  • સિમેન્ટનો રંગ ઓછો પડે છે. 

  • સિમેન્ટ ચળકતો બને છે.

  • સિમેન્ટનો સેટિંગ સમય વધે છે. 


133. લેબલેન્ક પદ્ધતિ વડે કોનું ઉત્પાદન કરવામાં આવે છે ?
  • બેકિંગ સોડા

  • વોશિંગ સોડા 

  • પ્લાસ્ટર ઑફ પેરિસ

  • પોટાશ 


Advertisement
134. માઈક્રોકોસ્મીક ક્ષારનું સૂત્ર કયું છે ? 
  • Na(NH4)HPO4 • 4H2

  • Na2HPO4 • 4H2O

  • (NH4) • HPO2 • 2H2O

  • 206 ગ્રામ


A.

Na(NH4)HPO4 • 4H2


Advertisement
Advertisement
135. નીચે પૈકી કયું સંયોજન ગન પાઉડરમાં ઉપયોગી છે ? 
  • LiNO3

  • NaNO2

  • KNO3

  • આપેલ પૈકી એક પણ નહી 


136. નીચેના પૈકી કઈ પ્રક્રિયા સોલ્વે એમોનિયા સોડા પદ્વતિમાં થતી નથી ?
  • 2 NH subscript 4 Cl space plus space Ca left parenthesis OH right parenthesis subscript 2 space rightwards arrow space 2 NH subscript 3 space plus space CaHH subscript 3 space plus space CaCl subscript 2 space plus space straight H subscript 2 straight O
  • 2 NaHCO subscript 3 space rightwards arrow with space space space space increment space space space on top space Na subscript 2 CO subscript 3 space plus space straight H subscript 2 straight O space plus space CO subscript 2
  • 2 KHCO subscript 3 space rightwards arrow with space space space increment space space space on top space straight K subscript 2 CO subscript 3 space plus space straight H subscript 2 straight O space plus space CO right parenthesis subscript 2
  • આપેલ પૈકી એક પણ નહી 


137. Na2SO4 પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે BASOઅલ્પ દ્રવ્ય છે કારણ કે,
  • બેરિયમ સલ્ફેટની હાઈડ્રેશન ઊર્જા તેની લેટિસ ઊર્જા કરતાં વધુ છે. 

  • સોડિયમ સલ્ફેટની હાઇડ્રેશન ઊર્જા તેની લેટિસ ઊર્જા કરતાં વધુ છે.

  • દ્રવ્યતા માટે લેટિસ ઊર્જાની કોઈ જ ભુનિકા નથી. 

  • A અને B બંને


138. કૉલમ 1 અને કૉલમ 2 ને યોગ્ય રીતે જોડી વિકલ્પ પસંદ કરો : 
  • P-V, Q-W, R-U, S-T

  • P-W, Q-U, R-T, S-V 

  • P-U, Q-T, R-V, S-W 

  • P-T, Q-V, R-W, S-U


Advertisement
139. NaOH ની બનાવટ દરમિયાન કૅથોડ ઉપર નીચે પૈકી કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
  • O2

  • H2O

  • H2

  • Cl2


140. 286 gm Na2CO310H2O ને 373 KK તપમાને ગરમ કરતાં મળતા અંતિમ સ્થિતિએ તેનું વજન કેટલું થશે ?
  • 162 ગ્રામ

  • 124 ગ્રામ

  • 186 ગ્રામ

  • 206 ગ્રામ


Advertisement

Switch